પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ
દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. […]