કોર્ટની સુનાવણીના 48 કલાક પહેલા CECની પસંદગી ગરિમાની વિરુદ્ધ : રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પસંદગી સમિતિની રચના અને પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે અને સુનાવણી 48 કલાકથી ઓછા સમયમાં નક્કી કરવામાં આવી છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મધ્યરાત્રિએ મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરવાનો નિર્ણય અયોગ્ય છે. સોમવારે સાંજે વડા […]