મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગેના એક નિવેદનથી ડેવલપર કોમ્યુનિટીમાં ફફડાટ
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ડેવલપર સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. ઝુકરબર્ગે કહ્યું છે કે આગામી 12 થી 18 મહિનામાં, કંપનીના લામા પ્રોજેક્ટ માટેનો મોટાભાગનો કોડ એઆઈનો ઉપયોગ કરીને લખવામાં આવશે. તેમનું માનવું છે કે AI માત્ર એક સરેરાશ એન્જિનિયર જેવું પ્રદર્શન કરી રહ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં ટોચના કોડર્સ […]