1. Home
  2. Tag "Challenges"

ભારત અને અમેરિકા સહિત દરેક સમાજની પોતાની સમસ્યાઓ અને પડકારો છે: કર્ટ કેમ્પબેલે

નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો ઘણા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે પરંતુ ભારતમાં માનવાધિકારના મુદ્દે અમેરિકી સરકારને વારંવાર સવાલ કરવામાં આવે છે. હવે અમેરિકી સરકારે આ અંગે જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ તેનાથી ચિંતિત નથી અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધો […]

BIMSTEC ક્ષેત્રમાં સાયબર સુરક્ષા પડકારોનો સામનો કરવા એક એક્શન પ્લાન બનાવશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય, ભારત સરકાર નવી દિલ્હીમાં 14-15 જુલાઈ 2022 ના રોજ સાયબર સુરક્ષા સહકાર પર BIMSTEC નિષ્ણાત જૂથની બે દિવસીય બેઠકનું આયોજન કરી રહી છે. આ બેઠક માર્ચ 2019 માં બેંગકોક ખાતે યોજાયેલી BIMSTEC રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠક દરમિયાન કરવામાં આવેલા કરાર પર આધારિત છે કે BIMSTEC નિષ્ણાત જૂથ BIMSTEC ક્ષેત્રમાં […]

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં […]

ભારત તમામ પડકારોનો સામનો કરવા સક્ષમઃ રક્ષામંત્રી રાજનાથસિંહ

ચંદીગઢમાં વૈજ્ઞાનિકો સાથે કર્યો સંવાદ એપીજે અબ્દુલ કલામજીને કર્યાં યાદ દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહએ જણાવ્યું હતું કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને તે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતું નથી. પરંતુ દરેક પડકારનો સામનો કરવા સક્ષમ છે. રાજનાથસિંહે ગુરુવારે ચંદીગઢમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળાની મુલાકાત લીધા બાદ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

અફઘાનિસ્તાન તરફથી આવનારા પડકારોનો ભારત જવાબ આપશેઃ જનરલ બિપીન રાવત

દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએફ) જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, તાલિબાનના નિયંત્રણવાળા અફઘાનિસ્તાનથી કોઈ પણ સંભવિત આતંકવાદી ગતિવિધિઓનો ભારત દ્વારા જવાબ આપવામાં આવશે. ક્વાડ રાષ્ટ્રોએ આતંકવાદ સામે વૈશ્વિક યુદ્ધમાં સહયોગ વધારવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાલિબાન 20 વર્ષથી નથી બદલાયું, જ્યાં સુધી અફઘાનિસ્તાનનો સવાલ છે, અમે સુનિશ્ચિત કરીશું કે ત્યાંથી ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code