કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો ચણા બટાકાની ગરમાં ગરમ ચટપટી, વેજીસથી ભરપુર અને સ્વાદમાં ટેસ્ટિ હેલ્ધી
સાહિન મુલતાનીઃ- હવે શિયાળો ચાલુ થી ગયો છે ત્યારે આપણા સૌ કોઈને હેલ્થી ચટટૂ ખાવાનું મન થતું હોય છે આજે ચણા બટાકાની કોરી ચટપટીની રીત શીખીશું જે વેજિસથી ભરપુર હશે. સામગ્રી સલાડ માટે ડુંગળી,ટામેટા,કાકરી,ગાજર અને લીલા ઘાણા જીણ ાસમારેલા અને તેમાં લીબું મીઠું નાખી મિક્સ કરી દેવું સામગ્રી ચણા ચટપટી માટે 250 ગ્રામ – દેશી […]