1. Home
  2. Tag "Changes"

ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોમાંથી રોકાણ અંગેની માર્ગદર્શિકામાં ફેરફારને મંજૂરી

નવી દિલ્હી, 11 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો (LBCs) માંથી રોકાણ અંગેની માર્ગદર્શિકામાં ફેરફારને મંજૂરી આપી છે હાલની નીતિની સમીક્ષા કરવામાં આવી છે અને જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. ‘બેનિફિશિયલ ઓનર’ (BO) નક્કી કરવા માટે વ્યાખ્યા અને માપદંડોનો સમાવેશ આ સુધારો બેનિફિશિયલ ઓનરશિપ નક્કી કરવા માટેની […]

પગમાં દેખાતા આ 7 ફેરફારો હોઈ શકે છે લીવર ખરાબીના સંકેત

શરીરમાં કોઈપણ બીમારી રાતોરાત આવતી નથી, પરંતુ તે થતા પહેલા શરીર અનેક સંકેતો આપે છે. લીવરના સ્વાસ્થ્ય અને પગ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ નથી કરતું, ત્યારે શરીરમાં પ્રવાહી અને ઝેરી તત્વો જમા થવા લાગે છે, જેની અસર સૌથી પહેલા પગ પર દેખાય છે. જો સમયસર આ લક્ષણોને ઓળખી લેવામાં આવે, […]

બજેટ 2026: શું સસ્તું થયું અને શું મોંઘું થયું? નાણામંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 દરમિયાન ઘણી વસ્તુઓના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી. સૌર ઉપકરણો, જૂતા, મોબાઇલ બેટરી, ઓવન અને ગંભીર બીમારીઓ માટેની દવાઓ સસ્તી થશે. વિદેશ યાત્રા પણ સસ્તી થશે. આ દરમિયાન, દારૂ, ભંગાર અને ખનિજો વધુ મોંઘા થશે. આ બજેટની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. 7 ગંભીર […]

કોલેસ્ટ્રોલ વધવા પર આંખોમાં દેખાય છે આ ફેરફારો, જાણો લક્ષણો

ઘણીવાર જ્યારે કોલેસ્ટ્રોલ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે પહેલા હૃદય રોગ અથવા બ્લડ પ્રેશરની ચર્ચા થાય છે. પણ શું તમે જાણો છો કે કોલેસ્ટ્રોલની અસર તમારી આંખો પર પણ સ્પષ્ટ દેખાય છે? હા, કોલેસ્ટ્રોલમાં વધારો ફક્ત આંતરિક અવયવોને જ અસર કરતો નથી પણ તમારી આંખોને પણ સંકેત આપે છે કે કંઈક ખોટું છે. આંખોની […]

અનઇન્સ્ટોલ કર્યા પછી પણ એપ્સ મોબાઇલ ડેટા ચોરી કરતી રહે છે, સેટિંગ્સમાં કરો આ ફેરફારો

ઘણી વખત આપણે ઑફર્સ અથવા ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઘણા પ્રકારની એપ્સ (Mobile Apps) ડાઉનલોડ કરીએ છીએ. પછી કામ પૂર્ણ થયા પછી, આપણે તેને ડિલીટ અથવા અનઇન્સ્ટોલ કરીએ છીએ અને રાહત અનુભવીએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનઇન્સ્ટોલ કર્યા પછી પણ, એપ્સ તમારા ડેટાને એક્સેસ કરતી રહે છે. અહીં અમે તમને ફોનમાંથી તેને સંપૂર્ણપણે […]

આદતોમાં આ પાંચ ફેરફારથી ક્યારેય દવા લેવાની જરૂર નહીં પડે

જો તમારી કેટલીક રોજિંદી આદતો એટલી અસરકારક બની જાય કે તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે તો શું? માથાનો દુખાવો નહીં, ગેસની ફરિયાદ નહીં અને વારંવાર થાક નહીં. આજના વ્યસ્ત જીવનમાં, લોકો ઘણીવાર નાની ભૂલોને કારણે બીમાર પડી જાય છે અને દવાઓ પર નિર્ભર બની જાય છે. પરંતુ જો તમે સમયસર તમારી આદતો બદલો […]

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં […]

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું […]

ભૂતિયા ફિલ્મો જોયા પછી ડર કેમ લાગે છે, મગજમાં શું બદલાવ આવે છે? જાણો…

એડ્રેનાલિન હોર્મોનને ઇમરજન્સી હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે ડર જેવી પરિસ્થિતિ હોય ત્યારે શરીરને સુરક્ષિત રાખવા માટે તે હાર્ટ બીટ વધારી દે છે. જેના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. ભૂતિયા ફિલ્મો જોવી ઘણા લોકોને પસંદ હોય છે. હોરર ફિલ્મોને જોઈને મોટા ભાગના લોકોનું ગળું સુકાઈ જાય છે. હાથપગ સૂજી લજાય છે, ક્યારેક તો […]

તરુણોએ ગરમીથી બચાવવા તેમની જીવનશૈલીમાં કેવા ફેરફારો કરવા જોઈએ, જાણો….

દેશના ઘણા રાજ્યોમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમ પવનો અને તાપમાનમાં વધારો થવાથી તમામ ઉંમરના લોકો માટે સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને કિશોરો, જેમને અભ્યાસ, કૉલેજ અથવા અન્ય કામ માટે બહાર જવું પડે છે, તેઓને હીટવેવનું જોખમ વધુ હોય છે. આ સમય દરમિયાન તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code