ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે મોકૂફ,CMએ ભક્તોને કરી આ અપીલ
દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અવિરત વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી […]