જુન-જુલાઈના 15 દિવસ લગ્નો માટે શુભઃ 20મી જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના પ્રથમ અને બીજા રાઉન્ડ દરમિયાન સૌથી વધુ અસર લગ્નગાળાની સિઝન પર પડી છે. કોરોનાને કારણે સરકારે નિયંત્રણો લાદતા લગ્ન સમારોહમાં 50થી વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાતા નથી. એટલે નાછૂટકે લોકોને સાદગીથી અને પોતાના નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં લગ્નો યોજવાની ફરજ પડી હતી. પોતાના દીકરી-દીકરાના ધામધૂમથી લગ્ન કરવા માંગતા ઘણા પરિવારોએ […]