1. Home
  2. Tag "Chemical Factory"

સુરતના પલસાણા વિસ્તારમાં કેમિકલની ફેટકરીમાં લાગી ભીષણ આગ

ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફેકટરીમાં કેમિકલ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યું આગના ધૂમાડા દુર દુર સુધી દેખાયા સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે પલસાણા વિસ્તારમાં વધુ એક આગને બનાવ બન્યો હતો. શહેરના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી  બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં કેમિકલ હોવાને […]

પાકિસ્તાનમાં એક કેમિકલ ફેક્ટરીના બોઈલરમાં વિસ્ફોટ, 15 લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની. વહેલી સવારે એક બોઈલરમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે તેના કારણે ફેક્ટરીમાં આગ લાગી ગઈ, પરંતુ નજીકની ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં, પંજાબ પ્રાંતના લાહોરથી […]

ઇન્દોરમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી, બે મહિલાઓના મોત

ઇન્દોર: આરઆર કેટ રોડ પર આવેલા પાતળા વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં બે મહિલાઓ જીવતી બળી ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. આગમાં દાઝી ગયેલા વેરહાઉસ માલિકની હાલત ગંભીર છે. ડીસીપી ઝોન 1, કૃષ્ણ લાલચંદાનીના જણાવ્યા અનુસાર, આ વેરહાઉસ ભૈયાલાલ મુકાતી (રાઉ)નું છે, જેમણે […]

ઊંઝા નજીક કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર 4 કલાકે કાબુ મેળવાયો

સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગે ભીષણ રૂપ ધારણ કર્યું, ઊંઝા અને મહેસાણા ફાયરની ટીમે આગને કાબુ મેળવ્યો મહેસાણાઃ  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર-અરણીપુરા રોડ પરની એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના ટાણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં […]

ડોબિંવલીઃ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક વધી 11 ઉપર પહોંચ્યો

મુંબઈઃ ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી અમુદાન કંપનીમાં ગુરુવારે બપોરે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આગમાં નજીકની વધુ ત્રણ કંપનીઓને લપેટમાં આવી હતી અને નજીકમાં આવેલ હ્યુન્ડાઈનો શોરૂમ પણ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ કર્યાં છે. આજે શુક્રવારે એનડીઆરએફની ટીમે […]

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, છના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે બપોરે વિસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી […]

રાજકોટમાં કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટઃ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં  આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગતા ફેકટરીમાં કામ કરતા કામમદારોમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન આગની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે,  દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિક લોકો પણ ફેકટરીની બહાર એકઠા થઈ ગયા હતા., […]

અરવલ્લીઃ અસાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલી જીઆઈડીસી ખાતે બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી, આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતા. આ ફેક્ટરી લગભગ ચાર મહિનાથી બંધ હાલતમાં હતી અને ફેક્ટરીના સંકુલમાં […]

પાટડીના ઘાસપુરમાં કેમિકલ ફેક્ટરીની ટાંકીમાં ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત

પાટડીઃ રાજ્યમાં કેમિકલ ફેક્ટરીઓમાં  આગ કે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. જેમાં પાટડી નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલો એક શ્રમિકો ગુંગળાવવા લાગતા તેને બચાવવા જતાં બીજો શ્રમિક પણ ઝેરી ગેસને લીધે બેભાન બની ગયો હતો. આમ ઝેરી ગેસને લીધે ગુંગળાઈ  જવાથી બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત સૂત્રોમાંથી એવી […]

ઉત્તરપ્રદેશઃ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આઠ શ્રમજીવીઓના મોત

બોઈલર ફાટતા દૂર્ઘટના સર્જાયાની શકયતા આ બનાવમાં 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં સીએમ યોગીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો લખનૌઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ દૂર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code