જો તમે 1 મહિના સુધી ઈલાયચી ચાવશો તો થશે 6 મોટા ફાયદા
મોઢાની દુર્ગંધ દૂર થશે – ઈલાયચીમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો તાજો સ્વાદ મોંની દુર્ગંધ દૂર કરે છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો – ઈલાયચીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. પાચન મજબૂત બનાવે છે – જો […]