1. Home
  2. Tag "Chhota Udepur"

છોટાઉદેપુરમાં 32 ડોલામાઈટ પથ્થરની ખાણો બંધ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા

32 જેટલી ડોલામાઈટ ખાણોને સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન આપ્યું ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ કલેક્ટરને કરી રજુઆત કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડશે છોટા ઉદેપુરઃ આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લામાં ડોલામાઈટ પથ્થરની અનેક ખાણો આવેલી છે. અને હજારો આદિવાસી શ્રમિકો પથ્થરની ખાણોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. હવે […]

છોટાઉદેપુરમાં હીરણ નદી પર 128 કરોડના ખર્ચે બનશે રબર ડેમ

ગુજરાતમાં પ્રથમ રબરનો ડેમ બનશે ડેમને લીધે તાલુકાના 60 ગામોને ફાયદો થશે ચોમાસામાં પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે છોટાઉદેપુરઃ ગુજરાતમાં તમામ ડેમ સિમેન્ટ-ક્રોંક્રીટના બનેલા છે. અને કૂદરતી આફતમાં પણ તમામ ડેમ અડિખમ રહ્યા છે. ત્યારે હવે બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હિરણ નદી પર રૂ.100 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર […]

છોટા ઉદેપુરઃ આજે પણ જાળવી રાખી છે આદિવાસીઓએ રાબડીની પરંપરા

અમદાવાદઃ હાલના જમાનામાં ફાસ્ટ ફૂડ ખાવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પણ સદીઓ જુનો રાબડીનો ખોરાક છોડ્યો નથી. સામાન્ય રીતે સવારમાં લોકો ચા નાસ્તો કરતા હોય છે, પરંતુ આદિવાસી સમાજમાં સવારે ચા ની જગ્યાએ રાબડી પીવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. રહેણ […]

છોટા ઉદેપુરમાં જમીન માપણી વિભાગનો સર્વેયર રૂપિયા દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

છોટાઉદેપુરઃ રાજ્યમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં રેવન્યુ અને પોલીસ વિભાગ હજુ પણ લાંચ લેવામાં અવલ નંબરે છે. છોટાઉદેપુરમાં જમીન માપણી સર્વેયરને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીએ જિલ્લા સેવા સદનમાં જ રંગેહાથ પકડી લીધો હતો. છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમીન માપણી વિભાગની કચેરી આવેલી છે. આ કચેરીમાં એસીબીએ હાથ […]

છોટાઉદેપુરના ભાજપના જિલ્લા પ્રમુખનો લથડિયા ખાતો વિડિયો વાયરલ થતાં રાજીનામું લોવાયું

છોટાઉદેપુરઃ  જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા. અને રશ્મિકાંત વસાવાનો રાજાપાઠમાં લથડિયા ખાતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના […]

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ત્રણ બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા પકડાયા

વડોદરાઃ મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકલી ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરીને ગરીબ દર્દીઓના આરોગ્યને જાખમમાં મુકતા હોય છે. ગુજરાતના પોલીસ વડાએ પણ આવા નકલી તબીબોને પકડવા સુચના આપ્યા બાદ  છોટાઉદેપુરમાંથી મેડિકલ પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ ડૉક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ત્રણેય બોગસ ડૉક્ટરોને છોટાઉદેપુર તાલુકાના દેવહાટ અને રંગપુર ગામમાંથી એસ.ઓ.જી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code