ચણાની મદદથી બનતું આ પીણું ઉનાળામાં આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક, જાણો બનાવવાની રીત અને ફાયદ
બિહારના ઘણા પ્રકારના ખાસ ભોજન દેશભરમાં પ્રખ્યાત છે. પરંતુ અહીં એક ખાસ પીણું છે જે ઉનાળાના દિવસોમાં રાહત આપે છે. આ ઉપરાંત, પોષક તત્વોથી ભરપૂર હોવાથી, તે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને તમને દિવસભર ઉર્જાવાન રાખે છે. આ એવું પીણું છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. તેથી, દરેક […]