ઈસરોનું મહત્વનું નિવેદન- અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારાશે,ઉદ્યોગ આધારિત નિતીઓ અપનાવાશે
ઈસરો અંતરિક્ષ ક્ષેત્રમાં કરશે ખાનગી કરણ ખાનગી કંપનીઓની ભાગીદારી વધશે દિલ્હીઃ- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ના ચીફ અને સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ ડો.કે સિવને રવિવારે એક અગ્તયનું નિવેદન જારી કર્યુ છે જે પ્રમાણે જણાવાયું હતું કે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવા માટે તેની હાલની નીતિઓમાં સુધારો કરશે અને નવી નીતિઓનું પણ […]