1. Home
  2. Tag "Chief Minister"

મુખ્યપ્રધાન તો પાટિદાર સમાજનો જ હોવો જોઈએ, ખોડલધામમાં પાટિદાર અગ્રણીઓની બેઠકમાં થઈ ચર્ચા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2022માં યોજાવાની છે, ત્યારે પાટિદાર સમાજ દ્વારા મુખ્યપ્રધાન પાટિદાર સમાજનો જ હોવો જોઈએ તેવી માગ ઊઠી છે. આજે કાગવડમાં  ખોડલધામ મંદિર ખાતે લેઉવા-કડવા પાટિદાર સમાજના આગેવાનો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાગ લેતાં પહેલાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સુચક અને મહત્ત્વના વિધાનો કરીને સૌને વિચારતાં કરી દીધા […]

અસમના મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા, વિધાયક દળના નેતા પસંદ કરાયા

હિંમતા બિસ્વા આસામના વિધાયક દળના નેતા બન્યા અસમના નવા મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા મુખ્યમંત્રી પદ માટે દિલ્હીમાં બેઠકોનો દોર જામ્યો હતો ગુવાહાટી: અસમના નવા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા હશે. મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ નક્કી થઇ ચૂક્યું છે. તેમનને ભાજપના વિધાયક દળના નેતા તરીકે પણ પસંદ કરી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે આગામી મુખ્યમંત્રી […]

સરકારે “વ્યથા નહીં વ્યવસ્થા”ના કર્મમંત્ર સાથે કોરોના સામે જંગ છેડ્યો છે: મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવા જન-અભિયાનનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો હતો. 11 હજાર કિટના પ્રથમ જથ્થાને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વ્યથા નહીં, વ્યવસ્થાના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code