સુરતમાં મ્યુનિના ગાર્ડનમાં લોખંડનો દરવાજો તૂટી પડતા બાળકનું મોત
સુરતના પર્વતગામ વિસ્તારમાં મ્યુનિના ગાર્ડનમાં બન્યો બનાવ, ત્રણ બાળકો ગાર્ડનમાં રમતા હતા અને દરવાજો તૂટી પડ્યો, બે બાળકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા સુરતઃ શહેરના પર્વતગામ વિસ્તારમાં મ્યુનિના ગાર્ડનમાં બાળકો રમતા હતા ત્યારે ગાર્ડનનો લોખંડનો ગેટ તૂટી પડતા એક માસૂમ 3 વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં […]