1. Home
  2. Tag "china"

ચીન અમેરિકાને ટેરિફ મુદ્દે સમાનતાના આધારે વાતચીત કરવા તૈયાર

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર વાટાઘાટો અંગેના પ્રશ્નના જવાબમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ચીનનો દૃષ્ટિકોણ હંમેશા સ્પષ્ટ અને સ્થિર રહ્યો છે. ચીન વાતચીત માટે તૈયાર છે અને દરવાજા ખુલ્લા રાખે છે, પરંતુ આ વાતચીત બંને પક્ષો વચ્ચે સમાનતા અને પરસ્પર આદર પર આધારિત હોવી જોઈએ. પ્રવક્તાએ […]

અમેરિકાએ ચીન સિવાયના દેશો પર લગાવેલો ટેરિફ ઉપર 90 દિવસ માટે રોક લગાવી

વિશ્વભરમાંથી ટીકાનો સામનો કર્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે પારસ્પરિક ટેરિફ પર પાછા ફરવું પડ્યું. તેમણે જાહેરાત કરી કે પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. પરંતુ ચીન પણ આમાંથી બાકાત રહ્યું નથી. ટ્રમ્પના આ પગલાને કારણે ગઈકાલે અમેરિકન શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે […]

ટ્રેડ વોર: અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લાદ્યો

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી કેટલીક ચીજો પર 104 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે ૮ એપ્રિલની મધ્યરાત્રિથી એટલે કે 9 એપ્રિલથી અમલમાં આવશે. ચીન દ્વારા અમેરિકા પર 34 ટકાનો વધારાનો ટેરિફ લાદવાના જવાબમાં આ પગલું […]

ચીને એક વાર ચાર્જ કર્યાં પછી વર્ષો સુધી ચાલે તેવી બેટરીની કરી શોધ

છેલ્લા કેટલાક દાયકાઓમાં બેટરી ટેકનોલોજીએ જબરદસ્ત પ્રગતિ કરી છે. આજે આપણે એવી પાવર બેંકો જોઈ રહ્યા છીએ જે સોડિયમ-આયન કોષોનો ઉપયોગ કરે છે અને જો કે આધુનિક બેટરીઓ હવે પહેલા કરતાં વધુ સમય સુધી ચાલે છે, એક જ ચાર્જ પર દાયકાઓ સુધી ચાલી શકે તેવી બેટરી અત્યાર સુધી વિજ્ઞાન સાહિત્યની સામગ્રી માનવામાં આવતી હતી, પરંતુ […]

જે લોકો ભારત અને ચીન વિશે વાત કરે છે તેમણે ચીનીઓ સાથે સૂપ પીધો છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ‘ચીન સરહદ વિવાદ’ પર આપેલા નિવેદનની નિંદા કરી. તેમણે કોંગ્રેસના સાંસદને તેમના પક્ષના ભૂતકાળની યાદ અપાવી. ભાજપના સાંસદે દાવો કર્યો હતો કે ચીન ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરતું નથી. રાહુલ ગાંધીને જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ […]

બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા મુહમ્મદ યુનુસે ચીન પાસે મદદ માંગી

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શુક્રવારે (28 માર્ચ) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. યુનુસ ચાર દિવસની મુલાકાતે ચીન આવ્યા છે. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે તે આ પાડોશી દેશ સુધી પહોંચ્યો છે. ભારત સાથે બગડતા સંબંધોને કારણે તેને મદદ માટે અહીં-ત્યાં ભીખ માંગવી પડે છે. યુનુસ બુધવારે ચીનના હેનાન શહેર […]

ચીનમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, આરોગ્ય સેવાઓ ખોરવાઈ

ચીનમાં મૃત્યુઆંકમાં અચાનક વધારો થઈ રહ્યો છે હોસ્પિટલોમાં વધતી ભીડને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે શ્વાસ સંબંધી બીમારી બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે ચીનમાં ફેબ્રુઆરી મહિનાથી કોવિડ-19 જેવા શ્વાસ બીમારીની લહેર જોવા મળી રહી છે. આના કારણે મૃત્યુ ખૂબ જ ઝડપથી થઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ […]

જે કોઈ અમારી ઉપર વધુ ટેક્સ લાદશે, અમે તેમના પર એટલો જ ટેરિફ લાદીશુઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોને અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદનારા દેશોની યાદીમાં સામેલ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે કોઈપણ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે તેમની સામે પણ એ જ ટેરિફ લાદવાના છીએ. અમે આ માટે 2 એપ્રિલની તારીખ નક્કી […]

અમેરિકાએ ચીન પર વધુ 10 ટકા ટેરિફ લાદ્યો

આ મહિનાની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ હવે આ ઉપરાંત વધુ 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (27 ફેબ્રુઆરી, 2025) જણાવ્યું હતું કે મેક્સિકો અને કેનેડા પર ટેરિફ યોજના 4 માર્ચથી અમલમાં આવશે. આ દેશોમાંથી આવતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. […]

ચીન આપણુ દુશ્મન ન હોવાના સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા સેમ પિત્રોડાએ એક મોટો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે ચીન તરફથી ખતરો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમનું કહેવું છે કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. પિત્રોડાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code