1. Home
  2. Tag "china"

ચીનની નાપાક હરકત, ફરી અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો ભાગ ગણાવ્યો

દિલ્હીઃ- ચીન સતત બોખલાઈ રહ્યું છે ભારતનો અંગ ગણાતા અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને સતત તે પોતાનો ભાગ કહી રહ્યું છે ત્યારે ફરી એક વખત ચીને આ નાપાક હરકત કરી છે એન આ બન્ને રાજ્યોને પોતાનો ભાગ ગણાવ્યો છે.ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. જાણકારી પ્રમાણે આ માનકપત્રમાં  નકશો જાહેર કરતાની સાથે […]

ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો

નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું […]

ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થશે,સરહદ પર તણાવ ઓછો કરવાનો વધુ એક પ્રયાસ

દિલ્હી:  ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે બંને દેશોએ વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા છે. આ અંતર્ગત 14 ઓગસ્ટે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થશે. બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો આ 19મો રાઉન્ડ છે. આ બેઠકો દ્વારા બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે, જ્યારે કેટલાક […]

ચીનમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા માપવામાં આવી

દિલ્હી: ચીનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.ચીનના શેડોંગ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકાના કારણે ભારે તારાજી સર્જાઈ છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આંચકો એટલો જોરદાર હતો કે ઈમારતો સ્પ્રિંગની જેમ ધ્રૂજવા લાગી. દોડતા લોકો જમીન પર પડ્યા હતા. ઘણા ઘાયલ પણ થયા હતા. . રવિવારે રાત્રે જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે […]

ચીનમાં બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સમય મર્યાદા નક્કી કરાશે

8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફક્ત 40 મિનિટની મંજૂરી આપવામાં આવશે 8 થી 15 વર્ષની વયના બાળકોને દિવસમાં માત્ર એક કલાકની મંજૂરી આપવામાં આવશે નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીન બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સમય મર્યાદા નક્કી કરવાની તૈયારી કરી રહ્યું છે,  યુવાનોમાં ખાસ કરીને બાળકોમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ એક વ્યસન બની […]

ઓસ્ટ્રેલિયામાં ચીન વિરુદ્ધ સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ,11 દેશોની સેનાઓ લઈ રહી છે ભાગ

દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટું યુદ્ધાભ્યાસ શરૂ થયું છે. આ કવાયતમાં અમેરિકા સહિત 11 દેશોના 30 હજારથી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. ભારત સહિત ચાર દેશો આ કવાયતના નિરીક્ષક છે.  આ કવાયતને ચીનના પડકારનો સામનો કરવાના માર્ગ તરીકે જોવામાં આવી રહી છે. ચીન હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સતત પોતાની હાજરી વધારી રહ્યું છે, જેના કારણે […]

ચીનની અર્થવ્યવસ્થા કથળીઃ છૂટક વેચાણ-નિકાસમાં સતત ઘટાડો

નવી દિલ્હીઃ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)ના રિપોર્ટ અનુસાર, ચીનનું રિટેલ વેચાણ મે મહિનામાં 12.7 ટકાના વધારાથી ઘટીને 3.1 ટકા થઈ ગયું છે. નેપાળી મીડિયાના અહેવાલ મુજબ, નીચા છૂટક વેચાણ, ઘટતા નિકાસ ઓર્ડર અને ધીમા ઔદ્યોગિક ઉત્પાદન ચીનની અટકેલી આર્થિક રિકવરી દર્શાવે છે. કોરોના મહામારી બાદથી ચીનની અર્થવ્યવસ્થામાં સતત મંદી જોવા મળી રહી છે. ડ્રેગનના […]

ચીનમાં આકરી ગરમીએ તોડ્યા અનેક રેકોર્ડ,પારો 50ને પાર

દિલ્હી : ચીનમાં આ સમયે ખૂબ જ ગરમી પડી રહી છે. જુલાઈ મહિનામાં ચીનમાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચીનમાં દેશમાં 52.2 °C (126 °F) નો રેકોર્ડ-ઉચ્ચ તાપમાન નોંધાયું છે. ગરમીનો પારો 50 ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં ચીનના લોકો કેવા પ્રકારની ગરમીનો સામનો કરી રહ્યા છે? તેનો અંદાજ લગાવવો પણ અશક્ય છે. […]

જકાર્તા : ચીનના ટોચના રાજદ્વારી વાંગે FM જયશંકર સાથે મુલાકાત કરી,સરહદ વિવાદ મુદ્દે આપ્યા સૂચનો

દિલ્હી:ચીનના ટોચના રાજદ્વારી વાંગ યીએ જકાર્તામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન  બેઠકમાં કહ્યું કે બંને દેશોએ સરહદી મુદ્દાના ઉકેલ માટે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવો જોઈએ. તે જ સમયે, તેમણે કહ્યું કે “ખાસ મુદ્દાઓ” એ એકંદર સંબંધને વ્યાખ્યાયિત ન કરવો જોઈએ. ભારત ત્રણ વર્ષથી વધુ સમયથી પૂર્વી લદ્દાખમાં ચીન સાથે […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code