1. Home
  2. Tag "china"

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્પીડ 5G કરતા 100 ગણી ઝડપી 10 હજાર HD લાઈવ વીડિયો સ્ટ્રીમ કર્યા દુનિયાભરમાં 5G પર કામ કરવામાં આવી રહ્યું છે, તેથી ચીને આ દિશામાં એક પગલું આગળ વધારતા 6G પર કામ શરૂ કર્યું છે. 6G ટેક્નોલોજી પર કામ કરી રહેલા ચીની સંશોધકોએ એક ચોંકાવનારો દાવો કર્યો […]

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન ચીનમાં, વેચાણ ભારતમાં એ નહીં ચાલે: નીતિન ગડકરી

ભારતમાં ઈલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ વધ્યો આ વિષય પર નીતિન ગડકરીનો જવાબ ચીનને ટાંકીને ટેસ્લાને આપ્યો જવાબ અમદાવાદ:  ભારતમાં પણ ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે, કેટલાક લોકો હવે ઈલેક્ટ્રિક કારને ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આવા સમયમાં ભારતના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ ટેસ્લા અને ચીનને ટાંકીને કહેવામાં આવ્યું કે […]

ચીને 6 દાયકામાં ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો

નવી દિલ્હીઃ ચીન ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ચીન ભારતની જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાની કામગીરી છ દાયકાથી કરી રહ્યું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનએ એક સવાલના લેખીત જવામાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા 6 દાયકામાં ચીને […]

ધ ગ્રેટ વોલ ઓફ ચાઈનાની નીચે છે દુનિયાનું સૌથી ઊંડુ હાઈસ્પીડ રેલવે સ્ટેશન: રિપોર્ટ

રિપોર્ટમાં થયો ખુલાસો ધ ગ્રેટ વોલ ઓફ ચાઈનાની નીચે છે રેલવે સ્ટેશન ચીનમાં અત્યારે બેઈજિંગ ઓલમ્પિક ચાલે છે અમદાવાદ: ચીન વિશે કેટલીક વાતો હશે કે જેના વિેશે દુનિયામાં કોઈને જાણકારી હશે નહી. આવામાં એક એવી જાણકારી પણ જાણવા મળી રહી છે કે ચીનમાં જમીનથી 102 મીટર નીચે ઊંડુ અને 36000 વર્ગ મીટર કરતા વધારેના ક્ષેત્રને […]

ચીને ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બનાવ્યો,ભારતે વિરોધ નોંધાવી ઓલમ્પિકનો કર્યો બહિષ્કાર

ચીન સરકારની નવી ચાલાકી ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બન્યો ભારત સરકારે કર્યો વિરોધ દિલ્હી:ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચીન દ્વારા હજુ સુધી અક્કલ ઠેકાણે આવી ન હોય તેવું લાગી રહ્યું છે. ગલવાન ઘાટી બાદ ચીનના સૈનિકોનો આત્મવિશ્વાસ તૂટી પડ્યો છે અને હવે તેઓ જાણે છે કે વધારે લાંબુ થશે […]

ચીનથી ભારતમાં આયાત કરવામાં આવતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો

ચીનથી ભારતમાં આયાત થતી વસ્તુઓની કિંમત 87.5 અબજ આયાત થતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો આત્મનિર્ભર બનવામાં ભારતને હજુ વધારે સમય લાગવાની સંભાવના ભારત આમ તો હવે કેટલીક વસ્તુઓ માટે આત્મનિર્ભર થવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટાભાગની વસ્તુઓને હવે ભારત પોતાના જ ધરમાં બનાવી રહ્યું છે ત્યારે હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જે ભારત […]

WHOથી થઈ મોટી ભૂલ, કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું

WHOએ કરી ભૂલ જમ્મુ કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું શું આ જાણી જોઈને કરવામાં આવે છે? દિલ્હી: વિશ્વના તમામ દેશો જાણે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો જ વિસ્તાર છે, ત્યાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે છત્તા પણ કેટલાક દેશો દ્વારા તથા હવે WHO દ્વારા આ પ્રકારની ભૂલ કરવામાં આવે છે. WHO દ્વારા હાલમાં […]

જાપાનના સમુદ્રમાં ઉત્તર કોરિયાએ ફરી એકવાર કર્યું મિસાઈલનું પરીક્ષણ

ઉત્તર કોરિયાનો ત્રાસ ફરીવાર કર્યું મિસાઈલનું પરીક્ષણ કોરિયા દ્વારા આ વર્ષનું સાતમું પરીક્ષણ દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોહન ઉન દ્વારા ફરીવાર જાપાનના દરિયામાં ફરીવાર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરિયા દ્વારા આ વર્ષનું તે સાતમું પરીક્ષણ છે. કોરિયા દ્વારા આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવતા જાપાની કોસ્ટ ગાર્ડને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. કિમના […]

કોરોનાના NEOCOV વેરિયન્ટને લઈને WHOએ આપી મહત્વની જાણકારી

WHOએ આપી મહત્વની જાણકારી NEOCOV વેરિયન્ટને લઈને કહી આ વાત જાણો શું છે તે જાણકારી દિલ્હી: કોરોનાવાયરસ મહામારી કે જે અત્યારે સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની છે ત્યારે ચીનના વૈજ્ઞાનિક દ્વારા કોરોનાવાયરસના નવા વેરિયન્ટ વિશે જાણકારી આપવામાં આવી. આ જાણકારી પછી ડબલ્યુ.એચ.ઓ દ્વારા પણ કેટલીક જાણકારી આપવામાં આવી. WHOએ કહ્યું છે કે તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code