1. Home
  2. Tag "china"

ચીન સરહદને જોડતા માર્ગ પર નિર્માણ પામેલા 4 બ્રીજનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે લોકાર્પણ

ભારતીય સેના પહોંચશે હવે ચીન સુધી ચીનને જોડતા નવનિર્મિત 4 બ્રીજનું રક્ષામંત્રી ઓનલાઈન લોકાર્પણ કરશે   દિલ્હીઃ-દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીન સરહદને જોડતા માર્ગો પર નવા બનાવવામાં આવેલા 4 બ્રીજનું લોકાર્પણ કરશે, ઉદઘાટન કરશે. આ ચાર બ્રીજમાં એક સ્પાન બ્રિજ અને ત્રણ બેલી બ્રિજનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક […]

ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન

ચીનનું વધુ એક અટકચાળો હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેન શરૂ કરી તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને નિયંગછી થઇને પસાર થશે નવી દિલ્હી: ચીન વારંવાર કોઇને કોઇ અટકચાળો કરતું રહે છે અને ભારતીય સીમામાં દર વખતે દખલ કરવાની કોશિશ કરતું રહે છે. હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ […]

પાકિસ્તાન ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું, અન્ય દેશોમાં પ્રવેશ મુશ્કેલ થયો

પાકિસ્તાન ચીનની વેક્સિનને લઇને હવે ફસાયું અન્ય દેશોમાં પ્રવેશ થયો વધુ મુશ્કેલ પાકિસ્તાનને તેને લઇને WHOમાં આ માંગ કરી નવી દિલ્હી: ચીનની કોરોના વેક્સિનની વિશ્વસનીયતાને લઇને અનેક દેશોએ સવાલ ઉઠાવ્યા છે અને બીજી તરફ હવે પાકિસ્તાન રસીકરણ માટે ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું છે. પાકિસ્તાને માંગ ઉઠાવી છે કે વિશ્વભરમાં કોરોના વાયરસ વેક્સિનની સ્વીકૃતિ પર […]

ભારત-ચીન વચ્ચે તણાવ વધવાની સંભાવના, ચીને તિબેટીયન યુવાઓની સૈન્ય ટુકડી કરી તૈનાત

ભારત-ચીન વચ્ચે તણાવ વધી શકે છે ચીને તિબેટીયન યુવાઓની સૈન્ય ટુકડી તૈનાત કરી ચીન આવા તિબેટીયન યુવાઓની અનેક ટુકડી તૈયાર કરી રહ્યું છે નવી દિલ્હી: ચીન હજુ પણ પોતાની નવી નવી ચાલોથી બાજ નથી આવતું. ચીન ભારતીય સરહદે પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીન હવે કબજે કરી લીધેલા તિબેટના યુવાઓને પોતાના સૈન્યમાં સમાવવા લાગ્યું છે. […]

વુહાનની જે લેબમાંથી કોરોના વાયરસની થઈ હતી ઉત્પત્તિ તે લેબને ચીને એવોર્ડ માટે નામાકિંત કરી

ચીને વૂહાનની લેબને એવોર્ડ માટે નોમિનેટ કરી આ જ લેબમાંથી થઈ હતી કોરોના વાયરસની ઉત્પત્તિ   દિલ્હીઃ-સકોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો  છે, લાખો લોકોનો જીવ લેનારા આ વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાન લેબથી થઈ હતી. પ્રથમ કેસ પણ વુહાનમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે આશ્ચર્યજનક વાત એ છે કે આ વિવાદિત લેબને ચીન દ્વારા એવોર્ડ માટે […]

ચીનની આ કાર્યવાહીથી બિટકોઇનની કિંમતમાં 8% સુધીનો કડાકો

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો બિટકોઇનની કિંમત 8 ટકાના કડાકાની સાથે 32,288 ડૉલર પર પહોંચી તે 8 જૂન પછી ન્યૂનત્તમ સ્તર પર છે નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં હવે તેજીનો ફૂગ્ગો ફૂટી ચૂક્યો છે અને તેમાં સતત કડાકો બોલી રહ્યો છે. ચીને બિટકોઇન માઇનિંગ સામે પોતાની કાર્યવાહીનો વ્યાપ વધારી દેતા બિટકોઇન અને ઇથર સહિત બધી ક્રિપ્ટોકરન્સીઝની કિંમતમાં ભારે […]

અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે, ચીન-રશિયાને આપશે જડબાતોડ જવાબ

રશિયા-ચીનને હવે અંતરીક્ષમાં જવાબ આપશે અમેરિકા અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે આ પગલાંથી અમેરિકા વધુ શક્તિશાળી બનશે નવી દિલ્હી: વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા હવે અંતરીક્ષમાં પણ પોતાનું સામર્થ્ય વધારશે. હવે અમેરિકા એક મહત્વનું પગલું ભરવા જઇ રહ્યું છે. હવે અમેરિકા અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરીને અમેરિકા વધારે શક્તિશાળી બનશે. પ્રાપ્ત જાણકારી […]

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર થયા બાદ શી જિનપિંગે કર્યું આ કામ

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર આ ઘટના બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગભરાયા નેતાઓને લેવડાવ્યા વફાદારીના શપથ નવી દિલ્હી: ચીનમાં હાલમાં એવી અટકળો ફેલાઇ રહી છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ ગ્રહણ કરાવ્યા હતા. શુક્રવારે દેશની રાજધાનીમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શનની […]

ચીનની વધી મુશ્કેલી, CPECનું કામ ઘણાં મહિનાઓથી બંધ

નવી દિલ્લી: ચીન અને પાકિસ્તાનને જોડતો કોરિડોર છેલ્લા કેટલાક સમયથી તમામ દેશો માટે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. કેટલાક દેશો ચીનના આ કોરિડોરને લઈને ચિંતા પણ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. પણ હવે પાકિસ્તાનની મીડિયા દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે જે ચીનની ચિંતામાં વધારો કરે છે. પાકિસ્તાનની મીડિયાના રિપોર્ટ અનુસાર ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું […]

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

બ્રિટનની એક સંસદીય પેનલે કર્યો દાવો ચીન WHO અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓને કાબૂમાં કરવા મથી રહ્યું છે આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code