1. Home
  2. Tag "china"

શું ચીનના હેકરો રશિયાની ગુપ્ત માહિતી મેળવી રહ્યા છે? અમેરિકાની કંપનીએ કર્યો આ બાબતે ખુલાસો

નવી દિલ્લી: અમેરિકાની કંપની સેન્ટિલવન દ્વારા હાલના દિવસોમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવી વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ચીન-રશિયા વચ્ચેના સંબંધોમાં અંતર વધારી શકે છે. અમેરિકાની આ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયાની મુખ્ય જાસૂસી સંસ્થા ફેડરલ સિક્યુરિટી સર્વિસીઝના રિપોર્ટ પરથી એક અહેવાલ બનાવવામાં આવ્યો છે જેમાં જાણવા […]

ચીનની ચાલાકી થઈ શકે છે બંધ, G-7 દેશોની 40 ટ્રિલિયન ડોલરનાં ઇન્ફ્રા પ્રોજેક્ટની તૈયારી

ચીનની ચાલાકીને મળશે જવાબ G-7 દેશોની ખાસ તૈયારી 40 ટ્રિલિયન ડોલરના ઈન્ફ્રાપ્રોજેક્ટની તૈયારી નવી દિલ્લી: ચીન દ્વારા જે રીતે અન્ય દેશોમાં ધરખમ રોકાણ કરવામાં આવે છે અને અન્ય દેશોને પોતાના દેવા હેઠળ દબાવવામાં આવે છે, તે હવે જલ્દી બંધ થઈ શકે તેમ છે. G-7 દેશોએ ચીનની જોખમી રીતે વધતી તાકાતને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારનો પ્લાન […]

ચીન પર નવું સંકટઃ- ચામડચીડિયામાં મળી આવ્યા કોરોના વાયરસના 24 નવા પ્રકારો

ચીનમાં કોરોનાના 24 પ્રકારો ચામડચીટડિયામાં મળ્યા કોરોનાના નવા પ્રકારો દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ઉત્પપત્તિ ચીનમાંથી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ચીનની વુહાનની લેબમાંથી કોરોના વાયરસ બનાવવામાં આવ્યો હતો તેવા દાવા અનેક દેશોના વૈજ્ઞાનિકો અત્યાર સુધી કરી ચૂક્યા છે, ત્યારે હવે ચીન પર નવી મુસીબત મંડળાઈ રહી છે. ચીની સંશોધનકારોને દક્ષિણ પશ્ચિમ ચીનના ચામડચીડિયામાંથી […]

પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગદર્ભની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ એક લાખ મળીને 3 લાખ ગદર્ભમાં વધારો થયો છે. આમ સમગ્ર દુનિયાનમાં ગદર્ભની સંખ્યામાં પાકિસ્તાન ત્રીજા ક્રેમ છે. પાકિસ્તાનમાં હાલ આ પ્રાણીની વસતી વધીને 56 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે ચીનમાં […]

કોરોનાથી અનેક દેશોના અર્થતંત્રમાં મંદી પરંતુ ચીનની નિકાસમાં વૃદ્વિ

કોરોના મહામારી દરમિયાન પણ ચીનના અર્થતંત્રમાં મજબૂતાઇ મે મહિનામાં ચીનની આયાત-નિકાસમાં વધારો જોવા મળ્યો ચીનની નિકાસ મે મહિનામાં 263.9 અબજ ડોલર નોંધાઇ નવી દિલ્હી: કોરોના મહામારીની અસર હવે ઓછી થવા આવી છે ત્યારે અમેરિકાન અને અન્ય બજારોની સ્થિતિમાં સંગીન સુધારો જોવા મળી રહ્યો છે. આ કારણોસર મે મહિનામાં ચીનની આયાત અને નિકાસમાં વધારો જોવા મળ્યો […]

કોરોનાની ઉત્પત્તિ અંગે ચીનને વધુ આંકડા આપવા દબાણ ના કરી શકાય: WHO

કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને WHOએ આપ્યું નિવેદન ચીનને હવે ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ના કરી શકાય જો કે આ મુદ્દે તપાસ ચાલુ રહેશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે અને કોરના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઇ છે તેને લઇને કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. તેમ છતાં અનેક […]

ચીનની વુહાન લેબમાંથી કોરના લીક થયો હોવાની સંભાવના: અમેરિકન અધ્યયન

કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને અમેરિકાએ અધ્યયન પૂર્ણ કર્યું અમેરિકાના અધ્યયન અનુસાર ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની શક્યતા આ અંગે હજુ વધુ ચર્ચા ચાલી રહી છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીની ઉત્પતિને લઇને હજુ પણ અનેક મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે ત્યારે આ વચ્ચે કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને […]

લદ્દાખ મોરચે આકરી ઠંડીથી ચીની સૈનિકો પરેશાન, ચીને 90% સૈનિકોનું રોટેશન કર્યું

લદ્દાખ મોરચે અતિશય ઠંડીથી ચીનના સૈનિકો પરેશાન ચીનની સેનાએ ઠંડીને કારણે પોતાના 90 ટકા સૈનિકોનું રોટેશન કર્યું ચીને લદ્દાખ મોરચે પોતાના 50,000 સૈનિકો સરહદની નજીક ખડક્યા હતા નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારતે અને ચીનની સેનાએ પોતાના સૈનિકો ખડક્યા છે. જો કે ચીને તૈનાત કરેલા સૈનિકો આકરી ઠંડી સહન કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે ચીનની […]

ચીનની વધી મુશ્કેલી, અમેરિકાએ ચીનની વધુ 28 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

ડોનાલ્ડ ટ્રંપની જેમ જો બાઈડન પણ કડક ચીનની વધુ 28 કંપની પર મુક્યો પ્રતિબંધ અમે પણ જવાબી કાર્યવાહી કરીશુ: ચીન દિલ્લી: અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન છેલ્લા કેટલાક દિવસોથી કડક પગલા લઈ રહ્યા છે. કડક પગલા જે રીતે લઈ રહ્યા છે તેમાં ચીન માટે પણ નુક્સાન તો છે જ, પરંતુ હવે વધુ એક મોટી ફટકાર જો […]

હવે તો દુશ્મનો પણ સ્વીકારે છે કે કોરોના વાયરસ ચીનથી જ આવ્યો છે – ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાયરસના ઉદભવ સ્થાનને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચીન પર નિશાન સાધ્યું હવે તો દુશ્મન પણ કહે છે કે કોરોના એ વુહાન ચીનની જ પેદાશ છે – ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા માટે ચીને 10 ટ્રિલિયન ડોલર ચૂકવવા જોઇએ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પ્રસાર માટે હજુ પણ ચીનને જ વિશ્વ જવાબદાર ઠેરવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code