1. Home
  2. Tag "china"

ચીનની વધુ એક અવળચંડાઇ, હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવવાનું શરૂ કર્યું

ખંધા ચીનની વધુ એક ચાલ હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવી રહ્યું છે સાથોસાથ બંકરો પણ બનાવી રહ્યું છે નવી દિલ્હી: પોતાની વિસ્તારવાદી નીતિ ઉપરાંત તાનાશાહી તેમજ સરહદ પર હંમેશા ઘૂસણખોરીની ચાલ ચલતુ ચીન વધુ એક સળી કરી રહ્યું છે. ચીને હવે ભારતની સરહદને અડીને અત્યારસુધીમાં 500 મોડેલ ગામ ઉભા કરી દીધા છે. ચીન […]

ચીનમાં હવે દંપતિ 3 બાળકોને આપી શકશે જન્મ,નહી ગણાય અપરાધ – જન્મદરમાં ધટાડો જોતા સરકારે પોતાની જૂની નીતિ બદલી

ચીનમાં હવે દંપતિ 3 બાળકને આપી શકશે જન્મ  જૂની નિતીમાં સરકારે કર્યો બદલાવ જન્મદરમાં ઘટાડો થતા લીધો નિર્ણય આ પહેલા 2 જ બાળકના જન્મની નિતી હતી દિલ્હીઃ ચીન વિશઅવનો સોથી વધુ વસ્તી ઘરાવતો પ્રથમ નંબરનો દેશ છે, વધતી જતી વસ્તીને લઈને આ દેશમાં બેથી વધુ બાળકને જન્મ આપવા પર ગુનો ગણાતો હતો, જો કે હવે […]

મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવા માટીના નમૂના લાવશે જાપાન, શું મંગળ ગ્રહ પર જીવનના રહસ્યો ખુલશે?

મંગળ પર જીવનની શોધ કરવા માટે માટીના નમૂના લાવશે જાપાન જાપાન ચીન અને અમેરિકા પહેલા આ કામ કરશે જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવાની આશા રાખી રહ્યું છે નવી દિલ્હી: જાપાન હવે વધુ એક મોટું કામ કરવા જઇ રહ્યું છે. જાપાનની અંતરિક્ષ એજન્સી મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરિકા અને ચીની મિશનથી પહેલા માટીના […]

ચીનની તિબેટમાં પણ તાનાશાહી, હવે તિબેટીયનોને તેની ભાષા-પ્રતિકો અપનાવવા કરી રહ્યું છે મજબૂર

ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે તિબેટના લોકોને ચીનની ભાષા શીખવા માટે કરી રહ્યું છે મજબૂર તે ઉપરાંત તિબેટીયનોને ચીનના પ્રતિક અપનાવવા પણ કરાઇ રહ્યું છે જોર નવી દિલ્હી: ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે. ચીન હવે તિબેટમાં પણ પોતાની સંસ્કૃતિ થોપવા માટે તાનાશાહી કરી રહ્યું છે. ચીનના એક અધિકારી અનુસાર […]

અમદાવાદ નજીક સાણંદમાં ટોય ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક બનાવાશે, ચીનને ટક્કર મારે એવા રમકડાં બનાવાશે

અમદાવાદ :  ગુજરાતમાં ટોય પાર્ક સ્થાપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. રાજકોટ અને અમદાવાદના સાણંદ નજીક ટોય પાર્ક સ્થાપવામાં આવશે. ટોય પાર્કમાં ચીનને ટક્ક મારે તેવા રમકડાં બનાવવામાં આવશે. સાણંદ અને રાજકોટમાં જલદી જગ્યા નક્કી કરવામાં આવશે. જગ્યા નક્કી થવાની સાથે રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કરાશે. જલ્દી દુનિયાના રમકડા માર્કેટમાં ગુજરાતના રમકડા જોવા મળી શકે છે. રાજ્યમાં […]

ચીનને ટક્કર મારે તેવા રમકડાં ગુજરાતમાં બનશેઃ રાજકોટ અથવા સાંણદમાં 2500 કરોડના ખર્ચે ટોયઝ પાર્ક બનાવાશે

અમદાવાદઃ દેશમાં હાલ મોટાભાગના ટોયઝ એટલે કે રમકડા ચીનથી આયાત કરાતા હોય છે. હવે ચીનને પણ ટક્કર મારે એવો ટોયઝ ગુજરાતમાં બનાવાશે. રાજ્યમાં ટોયઝ પાર્ક એટલે કે રમકડા ઉધોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર સાણદં કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ટોય પાર્ક પાછળ […]

ચીનમાં કોરોનાનો કહેરઃ રાજધાની બેઈજિંગમાં સરકારે યાત્રા પર લગાવી રોક

ચીનમાં વધતો કોરોનાનો ડર રાજધાની બેઈજિંગમાં યાત્રા પર લગાવી રોક રીન હેલ્થ કોડ આપવામાંઆવનાર લોકો કરી શકશે યાત્રા ઉચ્ચ જોખમવાળા વિસ્તારના લોકો માટે પ્રિતબંધ લગાવ્યો   દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જ્યાથી કોરોનાની ઉત્પતિ થઈ હતી તેવા દેશ ચીનમાં પણ કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે,દેશમાં […]

મોટા સમાચાર! આ પોઇન્ટ્સ પરથી ભારત-ચીનની સેનાએ કરી પીછેહટ, તણાવમાં ઘટાડો

લદ્દાખ બોર્ડરથી આવ્યા મોટા સમાચાર ગોગરા પોઇન્ટ્થી બંને દેશોના સૈનિકોએ કરી પીછેહટ 12માં સ્તરની મંત્રણા સફળ રહી નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે 12માં સ્તરની કમાન્ડર મંત્રણા યોજાઇ હતી જેમાં થયેલી વાતચીત સફળ સાબિત થઇ છે. બંને દેશની સનાએ ગોગરા પેટ્રોલિંગ પોઇન્ટ પરથી પીછે હટ કરી […]

ટોક્યો ઓલિમ્પિકઃ ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ જીતવાનું રાષ્ટ્રવાદીઓનું ભારે દબાણ !

દિલ્હીઃ જાપાનમાં હાલ ટોક્યિ ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેથી ભારત સહિત દુનિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ચીનના ખેલાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ માટે દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. તેમજ મેડલ નહીં જીતનારા ચીનના ખેલાડીઓ પરત દેશમાં જતા પણ પડી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું […]

ભારતનું ટેન્શન વધ્યું, ચીને પાકિસ્તાન માટે યુદ્વ જહાજનું નિર્માણ કર્યું

ભારતનું ટેન્શન વધ્યું ચીને પાકિસ્તાન માટે યુદ્વ જહાજનું કર્યું નિર્માણ શાંઘાના શિપયાર્ડમાં શિપને લોન્ચ કરાયુ હતું નવી દિલ્હી: ચીન વારંવાર એવી હરકતો કરતું રહે છે જેને કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન તેની તરફ દોરાય છે. હવે ચીને પોતાના મિત્ર ગણાતા પાકિસ્તાન માટે એક અત્યાધુનિક યુદ્વ જહાજનું નિર્માણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે શાંઘાઇના શિપયાર્ડમાં શિપને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code