1. Home
  2. Tag "china"

ચીનમાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું, વુહાનમાં તમામ લોકોનો થશે કોવિડ ટેસ્ટ

ચીનમાં ફરીવાર વધ્યો કોરોના? વુહાનમાં ફરીવાર થશે બધા લોકોનો કોરોના ટેસ્ટ નોંધપાત્ર રીતે કેસ આવતા તંત્ર એલર્ટ દિલ્હી : ચીનમાં કોરોનાવાયરસ ફરીવાર માથું ઊંચકી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ચીનના જે શહેરથી કોરોનાવાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી તે શહેર વુહાનમાં ફરીવાર નોંધપાત્ર રીતે કેસ નોંધવામાં આવી રહ્યા છે. વુહાનના તંત્ર દ્વારા હવે તમામ લોકોના […]

ભારતની વધી શકે છે તાકાત, અમેરિકા સાથે 82 મિલિયન ડોલરની ડિફેન્સ ડીલને અમેરિકાની મંજૂરી

ભારતને મળી શકે છે હાર્પૂન મિસાઈલ્સ અમેરિકાએ આપી મંજૂરી 82 મિલિયન ડોલરની ડીલને અમેરિકાની મંજૂરી દિલ્લી: ભારતની વિરુદ્ધમાં ચીન અને પાકિસ્તાન દ્વારા વધતી ચાલાકી તથા અવળચંડાઈને સરખો જવાબ આપવા માટે ભારત સરકાર સતત તેની તાકાતમાં વધારો કરી રહી છે. આવામાં અમેરિકા દ્વારા ભારતને ઘાતક હાર્પૂન મિસાઈલ મળી શકે તેમ છે. અમેરિકાની સરકાર દ્વારા 82 મિલિયન […]

ચીનમાં જ ડેલ્ટા વાયરસનો હાહાકાર, અનેક શહેરોમાં કડક નિયંત્રણો લાગૂ કરાયા

કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટનો હવે ચીનમાં જ હાહાકાર ચીનના અનેક શહેરોમાં સંક્રમણને અંકુશમાં રાખવા નિયંત્રણો લાદવામાં આવ્યા ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ માટે જે દેશને જવાબદાર માનવામાં આવે છે તે ચીનમાં જ અત્યારે ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા […]

ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની બેઠક 9 કલાક ચાલી – તણાવ ઘટાડવા અંગે થઈ વાતચીત

ચીન અને ભારત વચ્ચે તણાવ ઓછો કરવા બાબતે થઈ ચર્ચા કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની વાતચીત 9 કલાક ચાલી   દિલ્હીઃભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે વિતેલા દિવસને શનિવારના રોજ લશ્કરી અને રાજદ્વારી સ્તરની 12 મી રાઉન્ડની વાતચીત થઈ હતી. મળતી માહિતી મુજબ આ વાતચીત લગભગ નવ કલાક […]

ભારત-ચીન વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની વાતચીત, હોટ સ્પ્રિંગ-ગોગરા પર ફોકસ

ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની વાતચીત હોટ સ્પ્રિંગ-ગોગરામાં ડીસઇનગેજમેંટને આગળ વધારવા વાતચીત લશ્કરી વાટાઘાટોનો છેલ્લો રાઉન્ડ 9 એપ્રિલે થયો હતો જમ્મુ : છેલ્લા 14 મહિનાથી LAC પર શાંતિ જાળવવા માટે ચીન અને ભારતના લશ્કરી કમાન્ડરો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે. આજે લશ્કરી કમાન્ડર સ્તરે મંત્રણાનો 12 મો રાઉન્ડ યોજાવાનો છે. […]

India-China StandOff: બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની 12માં ચરણની મંત્રણા થશે, આ મુદ્દાઓ પર થઇ શકે ચર્ચા

પૂર્વી લદ્દાખ પર સરહદી વિવાદ ઉકેલવા યોજાશે બેઠક ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12મી મંત્રણા યોજાશે અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ સરહદ વિવાદને ઉકેલવા માટે આવતીકાલે એટલે કે શનિવારે સવારે મોલ્ડોમાં બંને દેશોના […]

કસ્ટમ ટેક્સની ચોરીઃ ચીનથી આવેલી 8 કન્ટેનરમાંથી 20 કરોડનો ઈલેક્ટ્રોનિકસ સામાન જપ્ત

ભૂજઃ એસઆઈઆઈબીએ છેલ્લા મુંદ્રા પોર્ટ પર ચીનથી ઈમ્પોર્ટ કરાયેલા 8 કન્ટેનરની તપાસ કરીને દાણચોરીના કારસાને આબાદ ઝડપી પાડ્યો હતો. આ કન્સાઈમેન્ટમાં 30 લાખનો જથ્થો હોવાનું જાહેર કરાયું હતું, પણ કાર્યવાહીમાં કુલ 20 કરોડ જેટલો જંગી જથ્થો સીઝ કરાયો છે તો દિલ્હી અને ગાંધીધામ સ્થિત કસ્ટમ બ્રોકરની કચેરીઓમાં દરોડા પણ પડાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુંદ્રા […]

ચીન પરમાણુ શસ્ત્રગારો વધારી રહ્યું છે. ચીનમાં મિસાઇલ સંગ્રહ માટેનું સ્થળ મળ્યું

ચીન તેના પરમાણુ શસ્ત્રાગારો સતત વધારી રહ્યું છે ચીનમાં પરમાણુ મિસાઇલના સંગ્રહ માટેનું વધુ એક સ્થળ મળ્યું ચીન શિનજિઆંગ પ્રાંતમાં રણમાં 300 ચો.માઇલ વિસ્તારમાં મિસાઇલ બેઝ સ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે નવી દિલ્હી: ચીન એવી અનેક હરકતો કરી રહ્યું છે જેને કારણે સમગ્ર દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાય. ચીન તેના પરમાણુ શસ્ત્રાગારોનું સતત વિસ્તરણ કરી રહ્યું […]

શી જિનપિંગની તિબેટ મુલાકાત એ ભારત માટે ખતરા સમાન: અમેરિકા

જિનપિંગના તિબેટ પ્રવાસને લઇને અમેરિકાએ ભારતને આપી ચેતવણી શી જનપિંગનો તિબેટ પ્રવાસ ભારત માટે ખતરાની ઘંટડી સમાન ચીન તિબેટમાં મોટો ડેમ બનાવવા પર કામ કરી રહ્યુ છે નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત સપ્તાહે તિબેટનો પ્રવાસ ખેડ્યો હતો. તેને લઇને અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાની રાજનીતિમાં સારો એવો પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનું કહેવું […]

પેંગોંગ લેકને અડીને ચીનની અવળચંડાઇ, ચીની સૈનિકો કર્યા તૈનાત

પેંગોંગ લેકને અડીને ચીને સૈનિકો કર્યા તૈનાત ચીન ભારત સાથે તણાવ ઓછો કરવા નથી માંગતુ ચીને ફ્યુલ ટેન્ક, સૈનિકોના રહેવા માટેના બાંધકામ પણ કર્યા છે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ તણાવ યથાવત્ છે અને ચીન ભારત સાથે તણાવ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે તેને વધારી રહ્યું છે. એક ઑપન ઇન્ટેલિજન્સ સોર્સના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code