1. Home
  2. Tag "china"

અમેરિકા લદાખ વિસ્તારમાં ચીનની દરેક ચાલ પર રાખી રહ્યું છે નજર

લદાખ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર અમેરિકાની નજર ચીને લદાખ વિસ્તારમાં કેટલીક ગતિવિધિઓ કરી છે આ ગતિવિધિઓથી ભારત-અમેરિકાના પડકારોમાં વધારો થયો છે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ વિસ્તારમાં તણાવ ભલે ઓછો થયો હોય પરંતુ હજુ પણ ચીન તેની કેટલીક હરકતો દોહરાવી રહ્યું હોય તેવી આશંકા છે ત્યારે અમેરિકા અત્યારે લદાખ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર […]

ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો કોરોના વાયરસને લઈને આપ્યું નિવેદન કહ્યું, ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ દિલ્લી: કોરોનાવાયરસને લઈને અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયો દ્વારા ફરીવાર નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં પોમ્પિયો દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાવાયરસની ઉત્પતિ ચીનની વુહાન લેબમાંથી થઈ છે. અને તે લેબ ચીનની આર્મી માટે કામ કરતી […]

ચીન બાદ તુર્કીની પણ પીઓકેમાં ઘુસણખોરી, રોકાણ કરવાની ચાલાકી સાથે ચલાવી રહ્યા છે ષડયંત્ર

પીઓકેમાં ચીન બાદ હવે તુર્કીનું પણ રોકાણ રોકાણ પાછળ હોઈ શકે છે કોઈ મોટુ ષડયંત્ર ભારતને ઘેરવાના પ્રયાસ પણ હોઈ શકે દિલ્લી:  છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે અને ભારતને નીચું બતાવવા માટે પાકિસ્તાન અને તુર્કી સતત પ્રયાસ કરી રહ્યા છે. જાણકારોના મંતવ્ય અનુસાર ભારતને કાઉન્ટર કરવા […]

કોરોના વાયરસ ચીનના શહેર વુહાનની લેબમાં જ બનાવાયો હતો- વૈજ્ઞાનિકોનો દાવો

કોરોનાની ઉત્પતિ ચીનમાંથી જ થઈ હતી વૈજ્ઞાનિકોનો સનસનીખેજ દાવો દિલ્હીઃ-છેવટે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તે મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો કે તે કોઈ કુદરતી આપત્તિ છે. આ પ્રશ્ન વારંવાર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નેતાઓના મનમાં ઉત્પન્ન થી રહ્યો છે. પરંતુ હવે એક સનસનાટીભર્યા દાવો કરવામાં આવ્યો છે કે આ કોરોના કુદરતી રીતે વિકસિત નથી થયો પણ […]

ચીન બોર્ડર પર એડવાન્સ લેવલના હથિયાર તૈનાત કરી રહ્યુ છે: રિપોર્ટ

ચીન કરી શકે છે દગાબાજી ફરીવાર બોર્ડર પર કરી શકે છે વિશ્વાસ ઘાત ફરીવાર તૈનાત કરી રહ્યુ છે હથિયાર: રિપોર્ટ દિલ્લી: ચીન છેલ્લા કેટલાક મહિનામાં એવો દેશ બનીને ઉભર્યુ છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયુ છે. આવા સમયમાં દેશના એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન બોર્ડર પર પોતાના એડવાન્સ લેવલના […]

Asia: ચીનની ચાલાકી, બ્રિટનને ટાર્ગેટ કરવા કહ્યુ ભારતના કાશ્મીરની સમસ્યા માટે બ્રિટન જવાબદાર

ચીનની ચાલાકી આવી સામે બ્રિટનને ટાર્ગેટ કરવા ભારત પર સાધ્યુ નિશાન કહ્યુ કાશ્મીર સમસ્યા માટે બ્રિટન જવાબદાર દિલ્લી: ચીન દ્વારા ફરી એકવાર ચાલાકી કરવામાં આવી છે જેમાં તેણે બ્રિટનને ટાર્ગેટ કરવા માટે ભારતના નામનો સહારો લીધો છે. તો વાત એવી છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા શુક્રવારે બ્રિટનના ઉપનેવિશવાદીઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે […]

કેટલાક દેશોમાં કોરોના વેક્સિનની અછત, તો હોંગકોંગ લાખો ડોઝને કચરામાં ફેંકશે

હોંગકોંગ વેક્સિનના લાખો ડોઝ કચરામાં ફેંકશે કેટલાક દેશોમાં છે વેક્સિનની અછત લોકોના સ્વાસ્થ્યને લઈને લેવામાં આવ્યો નિર્ણય દિલ્લી: કોરોનાવાયરસની મહામારી વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ માથાનો દુખાવો બનીને બેઠી છે. કોરોનાવાયરસ મહામારીને માત આપવા માટે વિશ્વના મોટા ભાગના દેશોએ વેક્સિનેશન પ્રક્રિયાને વધારે તેજ બનાવી છે ત્યારે હોંગકોંગ એવો દેશ બન્યો છે જે લાખોની સંખ્યામાં ડોઝને […]

ઘટસ્ફોટ: વિશ્વમાં કોરોનાના પ્રસાર પહેલા વુહાન લેબના સંશોધકો બીમાર થયા હતા

કોરોના વાયરસની ઉત્પતિને લઇને વધુ એક રિપોર્ટ વાયરસ ફેલાયો તે પહેલા ચીનની લેબના સંશોધકો થયા હતા બીમાર 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. તબાહી મચાવી છે અને લાખો લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજે […]

ભારત-ચીન વચ્ચે ફરી થયું ઘર્ષણ? જાણો ભારતીય સેનાએ શું આપ્યું નિવેદન

ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના રિપોર્ટ્સને ભારતીય સેનાએ ફગાવ્યા મે 2021ના પ્રથમ સપ્તાહમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે કોઇ ઘર્ષણ થયું નથી સેનાએ એક નિવેદન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરી છે નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરીથી ઘર્ષણને લઇને કેટલાક રિપોર્ટ્સ ફરતા થયા છે. જો કે ભારતીય સેનાએ હવે ખુદ આ […]

ચીનની હરકત, વિશ્વના 103 દેશનાં કમ્પ્યુટર્સ કર્યા હેક

ચીનના સાઇબર જાસૂસોની હરકત 103 દેશના કમ્પ્યુટરમાં કરી ઘૂષણખોરી જો કે ચીને આ આરોપો ફગાવ્યા નવી દિલ્હી: ચીન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું. હવે ચીનના સાઇબર જાસૂસો અને હેકર્સે 103 દેશના સરકારી અને ખાનગી કમ્પ્યુટર હેક કર્યા છે અને આ આક્રમણમાં ચીનની સરકાર પોતે જ સંડોવાયેલી હોવાની આશંકા પણ ગુપ્તચર નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code