1. Home
  2. Tag "china"

ચીનના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટઃ 3 વ્યક્તિના મોત, 27 ઘાયલ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીનના યુન્ના પ્રાંતના યાંગ્બી યી સ્વાયત્ત કાઉન્ટમાં ભૂકંપના આંચકાથી 3 વ્યક્તિઓના મોત થયાં 8હતા. જ્યારે 27 લોકોને ઈજા થઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રાતના પાંચથી ઓછી તીવ્રતાના ચારેક આંકડા આવ્યાં હતા. ત્યાર બાદ આફ્ટશોક આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન ઉત્તર પશ્ચિમ ચીનના કિંગઘઇ પ્રાંતમાં શનિવારે 7.4 ની […]

પૂર્વી લદ્દાખમાં ચીની સેનાની જોવા મળી હલચલ – ભારતે એલએસી પર સુરક્ષામાં વધારો કર્યો

એલએસી પર ચીનની સેનાની હલચલ એલએસી પર ભારત સતર્ક ભારતે ચીનની હરકત જોતા સુરક્ષામાં કર્યો વધારો દિલ્હીઃ-પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા  (એલએસી) પર લગભગ એક વર્ષ પહેલા શરુ થયેલ બન્ને દેશો વચ્ચેનો તણાવ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો  છે. આવી સ્થિતિમાં એલએસીની બાજુમાં આવેલા વિસ્તારોમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ની પ્રવૃત્તિઓને […]

ચીનની બીજી નાપાક હરકત સામે આવીઃ- અરુણાચલ પ્રદેશ પાસે 67 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કર્યું

ચીન પોતાની હરકતોથી બહાર આવતું નથી અરુણાચલ પ્રદેશ પાસે લાંબી સડકનું નિર્માણ કર્યું દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન સાથે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલમાં ચીન અવનવા પેતરા રચતું આવ્યું છે, ત્યારે હવે ચીને અરુણઆચલ પ્રદેશમાં એક લાંબા માર્ગનું નિર્માણ કર્યું છે, મળતી માહિતી પ્રમાણેચીને બ્રહ્મપુત્રા નદી ખીણમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તો બનાવ્યો છે. આ રસ્તો 67.22 […]

ચીન અને રશિયા વચ્ચે વધતા સંબંધ, અમેરિકા અને ભારત માટે ચીંતાનો વિષય

દિલ્લી:  ભારતના છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે સંબંધો સુધરી રહ્યા છે જે ચીન અને રશિયા માટે ચીંતોનો વિષય હતુ, પણ આ સંબંધોને કાઉન્ટર કરવા રશિયા અને ચીન પોતાના સંબંધોને વધારી રહ્યા છે અને અલગ સ્તર પર લઈને જઈ રહ્યા છે. તો વાત એવી છે કે ભારતને અને અમેરિકાને કાઉન્ટર કરવા માટે ચીન […]

UAEમાં ચીનની રસી Sinopharm રહી નિષ્ફળ, એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં અસમર્થ

ચીનની Sinopharm રસી UAEમાં બેઅસર ચીનની રસી એન્ટિબોડિઝ બનાવવામાં નિષ્ફળ રહી આ બાદ ચીનની રસી પર સવાલ ઉઠ્યા છે નવી દિલ્હી: UAEમાં હાલ વેક્સિનેશન માટે ચીનની રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે ચીનની રસીના પ્રથમ બંને ડોઝ એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આ બાદ હવે UAEએ ચીનની કોરોના વાયરસની રસી Sinopharmના ત્રીજા […]

નેન્સી પેલોસીનું ચીન વિરુદ્ધ નિવેદન, કહ્યુ ચીનમાં યોજાનારી ઓલિમ્પિક-2022નો વિશ્વએ કરવો જોઈએ વિરોધ

અમેરિકન ડેમોક્રેટ નેન્સી પેલોસીનું મોટુ નિવેદન ચીન વિરુદ્ધ ફરીવાર અમેરિકા આમને સામને કહ્યુ ચીનમાં યોજાનારી ઓલિમ્પિકનો થવો જોઈએ બહિષ્કાર દિલ્લી: કોરોનાવાયરસ મહામારી બાદ સમગ્ર વિશ્વમાં ચીન વિરોધી વાતાવરણ સર્જાયુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. કેટલાક દેશોના સંબંધો ચીન સાથે હદ કરતા વધારે બગડી ગયા છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય […]

અમેરિકાના રિપોર્ટમાં ઘટસ્ફોટ: ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર છે આકરા પ્રતિબંધો, ધાર્મિક સ્વતંત્રતા છીનવાઇ

ચીનમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને અમેરિકાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ચીન સરકાર અને પ્રશાસન ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે ચીનમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો મૂકાયા છે નવી દિલ્હી: ચીનમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને અમેરિકાએ પોતાના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર આકરા પ્રતિબંધો છે. ચીન સરકાર અને […]

ચીનની વેક્સિન લગાવનાર પાકિસ્તાની નાગરિકને સાઉદીમાં નહીં મળે એન્ટ્રી, સાઉદીમાં માત્ર 4 વેક્સિનને એપ્રુવલ

સાઉદીમાં ચીનની વેક્સિન લગાવનારા પાકિસ્તાની નાગરિક પર પ્રતિબંધ સાઉદીમાં 4 વેક્સિનને મળી છે એપ્રુવલ પાકિસ્તાનને વધુ એક ફટકો દિલ્લી: દુનિયાના તમામ દેશોમાં કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ કેટલાક દેશ આવવા માટે પરવાનગી આપી રહ્યા છે. આવા સમયમાં સાઉદી અરબે પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો છે. સાઉદી […]

ચીનની બાંગ્લાદેશને વોર્નિંગ: QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ધમકી

ચીનની બાંગ્લાદેશની ધમકી બાંગ્લાદેશને QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ચેતવણી ચીન-બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બગડવાની સંભાવના દિલ્લી: ચીનની વધતી તાકાત અને ન કામની દાદાગીરીને રોકવા માટે QUAD નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એમ ચાર દેશો છે. આ ગ્રુપને વિશ્વના અન્ય દેશો પણ સહયોગ આપવા માગે છે ત્યારે […]

ચીનમાં શૂન્યની આસપાસ રહ્યો વસતી વધારાનો દર, એક દાયકામાં ચીનની વસતી માત્ર 5% વધી

ચીનમાં વસતી વધારાનો દર શૂન્ય આ જાણીને ચીનની સરકારના પણ હોંશ ઉડી ગયા છેલ્લા એક દાયકામાં ચીનની વસતીમાં માત્ર 5 ટકાનો વધારો થયો નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ એટલે ચીન. ચીનમાં આ વચ્ચે જોકે એક નવાઇની વાત જોવા મળી છે કે ચીનમાં વસતી વધારાનો દર લગભગ શૂન્ય થઇ ગયો છે. આ વાતથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code