1. Home
  2. Tag "china"

હવાનું પ્રદુષણ ફેલાવવામાં ચીન અવ્વલ, એક વર્ષમાં 14 ગીગાટન પ્રદૂષિત વાયુ હવામાં છોડયો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. દુનિયામાં કોરોના મહામારી માટે અમેરિકા સહિતના અનેક દેશો ચીનને જવાબદાર માની રહ્યાં છે. દરમિયાન ચીન દુનિયામાં સૌથી હવાનું પ્રદુષણ ફેલાવતું હોવાનું સામે આવ્યું છે. ચીન વાતાવરણમાં 27 ટકા ગ્રીનહાઉસ ગેસ છોડતું હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કાર્બન ઉત્સર્જન મામલે ચીન પ્રથમ […]

PoKમાં આર્થિક કોરિડોર વિધ્નમાં, ચીન પાકિસ્તાનને 6 અબજ ડોલર આપવા કરી રહ્યું છે આનાકાની

PoKમાં આર્થિક કોરિડોરના નિર્માણમાં આવી રહી છે અડચણ પાકિસ્તાનની કથળેલી સ્થિતિને જોતા હવે ચીન પાકિસ્તાનને આર્થિક સહાય આપવા તૈયાર નથી ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવાની યોગ્યતા સામે શંકા અને ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ગુલામ કાશ્મીરમાં નિર્માણ પામી રહેલ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અનેક વિધ્નો નડી રહ્યા છે. પાકિસ્તાન સતત દેવાના બોજ હેઠળ ડૂબી રહ્યું છે […]

ચીનના બેકાબૂ થયેલા રૉકેટનો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યો

ચીનના રૉકેટનો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યો અવકાશમાં થયુ હતુ બેકાબૂ ચીનની મીડિયાએ કરી જાણ કેરળ: ચીનના સૌથી મોટા રોકેટ ‘લોંગ માર્ચ 5 બી’ નો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યો છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના સૌથી મોટા રોકેટના અવશેષો હિંદ મહાસાગરમાં પડ્યા હતા. તેમણે કહ્યું કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં રોકેટનો મોટાભાગનો ભંગાર નાશ પામ્યો હતો. […]

5G પરીક્ષણમાં ચાઈનીઝ કંપનીને બહાર રાખવાના ભારતના નિર્ણયને અમેરિકાએ યોગ્ય માન્યો

ભારતના નિર્ણયને અમેરિકાએ માન્યો યોગ્ય ભારતે 5Gના પરીક્ષણમાંથી ચીનની કંપનીને કરી છે બહાર અમેરિકાનાં સાંસદોએ ભારતના નિર્ણયને વધાવ્યો દિલ્લી: ભારત સરકાર ગલવાન ઘાટીમાં આપેલા ભારતીય જવાનોના બલીદાનને ભૂલવા માટે તૈયાર નથી. તેને લઈને ભારત સરકારે ચીન સાથે નોંધપાત્ર રીતે કેટલાક વેપારી સંબંધો તોડી નાખ્યા છે. આમાં સૌથી મોટો ફટકો ભારત સરકારે ચીનને – ચાઈનીઝ કંપનીઓને […]

કોરોનાવાયરસ: ચીનમાં 18 લોકો ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’થી સંક્રમિત

ચીનમાં જોવા મળ્યા ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’થી સંક્રમિત લોકો 18 લોકોમાં જોવા મળ્યો આ વાયરસ ચીનના CDC ડિપાર્ટમેન્ટએ કર્યું જાહેર દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કારણે સંક્રમણ વધ્યું હોય તેવા અનેક મીડિયા રિપોર્ટ પ્રકાશિત થયા છે, આ નવા વેરિયન્ટ એટલે કે ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’ ચીનના લોકોમાં પણ જોવા મળ્યું છે. ચીનમાં 18 લોકો કોરોનાવાયરસના ‘ડબલ મ્યુટન્ટ […]

ભારતનો મહત્વનો નિર્ણય – 5જી નેટવર્ક પરિક્ષણમાં ચીનની કંપનીઓની હશે ગેરહાજરી

ભારત સરકારનો મહત્વનો નિર્ણય 5જી પરિક્ષણમાં ચીનની કંપનીઓ નહી સામેલ થાય દિલ્હીઃ-ચીને તેની કંપનીઓને ભારતમાં 5 જી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી ન આપવાના સરકારના નિર્ણય બદલ અફસોસ વ્યક્ત કર્યો છે. ચીની દૂતાવાસીના પ્રવક્તા વાંગ શિયાઓઝિયાને બુધવારે કહ્યું હતું કે અમે સંબંધિત સૂચના જોઇ છે અને ચિની ટેલિકોમ કંપનીઓને ભારતમાં ભારતીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે 5 […]

સ્માર્ટફોનના વપરાશમાં સમગ્ર દુનિયામાં ચીન બાદ બીજા ક્રમે ભારત

પાંચ વર્ષમાં સ્માર્ટફોનના વપરાશકારો બમણા થયાં ભારતમાં 43 કરોડથી વધારે લોકો પાસે સ્માર્ટફોન ઈન્ટરનેટ સેવા સસ્તી થતી સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન હવે કોમન થઈ ગયા છે. ઈન્ટરનેટ સેવાના ચાર્જમાં થયેલા ઘટાડાને કારણે સ્માર્ટફોનના વપરાશકારો વધી રહ્યાં છે અને પાંચ વર્ષમાં આ આંકડો વધીને બમણો થઈ ગયો છે. દુનિયામાં હાલ 6 અબજથી […]

ચીનને ભ્રમ હતો કે સરહદે તેઓ સરહદ પર ઉભા રહેશે તો ભારત ડરી જશે: સીડીએસ જનરલ રાવત

એક કાર્યક્રમને સંબોધતા સીડીએસ જનરલ બિપીન રાવતે ચીનને આડે હાથ લીધુ ચીનને ભ્રમ હતો કે સરહદે ઉભા રહીશું તો ભારત ડરી જશે ભારતે ચીનની સેનાને મહિનાઓ સુધી જરા પણ ખસવાનો મોકો આપ્યો નથી નવી દિલ્હી: ચીનને એવો ભ્રમ હતો કે સરહદ પર આધુનિક શસ્ત્ર-સરંજામ સાથે જઇને ઉભા રહીશું એટલે ભારત ડરીને ભારતીય સૈન્ય પીઠેહટ કરી […]

અમેરિકા-ચીન આવ્યા સામેસામે, સાઉથ ચાઇના સમુદ્રમાં યુદ્વજહાજો ઉતાર્યા

પ્રથમવાર અમેરિકા અને ચીનના યુદ્વ જહાજો સાઉથ ચાઇના સીમાં આવ્યા સામસામે ચીને પોતાનું વિમાનવાહક જહાજ લિઆઓનિંગ પ્રથમવાર પાણીમાં ઉતાર્યું છે બીજી તરફ અમેરિકી નૌકા કાફલામાં USS થિઓડોર રૂઝવેલ્ટ નામનું કદાવર યુદ્વજહાજ પણ પાણીમાં ઉતર્યું છે નવી દિલ્હી: લગભગ આ પ્રથમવાર બન્યું છે કે જ્યારે અમેરિકા તેમજ ચીનના કદાવર યુદ્વ જહાજો સાઉથ ચાઇના સી વિસ્તારમાં એકઠા […]

સાયબર ટેક્નોલોજીથી ચીન ભારતને મોટું નુકસાન પહોંચાડી શકે છે: જનરલ બિપિન રાવત

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આપી ચેતવણી સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે તે સાયબર એટેકથી ભારતને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code