1. Home
  2. Tag "china"

ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વાયરસ પાસપોર્ટ લોન્ચ કર્યો, આવું કરનારો વિશ્નો પ્રથમ દેશ

હાલમાં વિશ્વમાં વાયરસ પાસપોર્ટ ખૂબજ ચર્ચાસ્પદ છે ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી ચીન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફરીથી વધી છે ત્યારે વાયરસ પાસપોર્ટ ખૂબ જ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી […]

રશિયાએ ભારતને આ યોજના સામેલ ના કર્યું તો અમેરિકા લાવ્યું ટેબલ પર, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે રોડમેપ બનાવવામાં હવે અન્ય પાંચ દેશોની સાથે ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનમાં હવે શાંતિ પ્રક્રિયા માટે વાટાઘાટો કરવા અને સંવાદ સાધવા માટે ભારત પણ એક મહત્વની જવાબદારી નિભાવશે. 6 મહિના સુધી ચાલેલી બેકડોર ડિપ્લોમસીમાં અત્યારસુધીમાં આ પ્રક્રિયામાં રશિયા, ઇરાન, ચીન, પાકિસ્તાનની સાથોસાથ હવે ભારત પણ […]

ચીન હવે શાળાઓમાં અંગ્રેજી પર મૂકી શકે છે પ્રતિબંધ, પ્રસ્તાવ રજૂ થતા જ હોબાળો થયો

ચીનમાં મંદારિન ભાષાનું મહત્વ ઘટ્યા બાદ કમ્યુનિસ્ટ સરકાર ચિંતામાં હવે શાળાઓમાં પાઠ્યક્રમમાંથી અંગ્રેજી વિષય હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો જો કે, આ પ્રસ્તાવને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે નવી દિલ્હી: ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી બાળકોને માનસિક રીતે ગુલામ બનાવવાના પ્રયત્નો કર્યા બાદ હવે ચીનની સરકાર તેમને અંગ્રેજીથી દૂર કરવા માંગે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીનની શાળાઓમાં […]

ચીનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સરકારી લગામ, હવે બ્લોગ લખતા અગાઉ પણ સરકારની મંજૂરી જરૂરી

ચીનમાં સામ્યવાદી સરકારની વધુ એક જોહુકમી હવે ચીનમાં બ્લોગ લખતા અગાઉ સરકારની મંજૂરી લેવી ફરજીયાત ચીને આ રીતે લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગાવી લગામ નવી દિલ્હી: ચીનમાં સામ્યવાદી સરકાર હોવાથી ત્યાં લોકોના અભિપ્રાય અને મંતવ્યને એટલું મહત્વ આપવામાં આવતું નથી. તેથી જ ચીનમાં હવે બ્લોગ લખનારાઓ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારાઓને પણ સરકારની મંજૂરી […]

વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ હેઠળ ચીનની આર્કટિક સુધી પહોંચવાની ચીનની યોજના

તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા ચીનની નવી યોજના ચીને હવે સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર માર્ગ નિર્માણ શરૂ કર્યું તિબેટ સાથે દક્ષિણ એશિયાનું જોડાણ કરવા માટે ચીને એક રસ્તો બાંધવાની તૈયારી શરૂ કરી છે નવી દિલ્હી: ચીન પોતાના વિસ્તારોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. ચીને હવે સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત […]

ભારત-અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને સંરક્ષણ બજેટ 6.8% વધાર્યું

ભારત સાથે વધતા તણાવ વચ્ચે ચીને સંરક્ષણ બજેટ વધાર્યું ચીને સંરક્ષણ બજેટમાં 6.8 ટકાનો વધારો કર્યો ચીનના રક્ષા બજેટમાં વધારો એ ભારત માટે ચિંતાનો વિષય નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા ચીને પોતાના સંરક્ષણ બજેટમાં જંગી વધારો કર્યો છે. વર્ષ 2021 માટે ચીને પોતાનુ સંરક્ષણ બજેટ 6.8 ટકા જેટલુ વધાર્યુ છે. […]

મુંબઇની જેમ તેલંગાણામાં પણ બ્લેકઆઉટનું ષડયંત્ર, વીજ વિભાગે ચીનના ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ

ચીની હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટનો કર્યો પ્રયાસ જો કે તેલંગાણાના વીજ વિભાગે ચીની હેકર્સના આ ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ હેકર્સે તેલંગાણાના ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કર્યો હતો નવી દિલ્હી: ગત વર્ષે મુંબઇમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીનનું કાવતરું હોવાના થયેલા ઘટસ્ફોટ વચ્ચે ચીને હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટ […]

Mumbai Blackout: ચીનના કાવતરા બાદ અમેરિકી સાંસદે બાઇડેનને કહ્યું – ભારતને સાથ આપો

મુંબઇમાં બ્લેક આઉટનું કાવતરું ઘડનાર ચીન હવે ચારેય તરફથી ઘેરાયું હવે અમેરિકાએ પણ આ મામલે ભારતને આપ્યો સાથ અમેરિકી સાંસદે બાઇડેન તંત્રને ભારતને સાથ આપવા કહ્યું નવી દિલ્હી: મુંબઇમાં બ્લેક આઉટનું કાવતરું ઘડનાર ચીન હવે ચારેય તરફથી ઘેરાઇ રહ્યું છે. હવે મહાસત્તા અમેરિકા પણ ચીનની હરકતો પર સતત નજર રાખી રહ્યું છે. અમેરિકાના સાંસદે જો […]

ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

ચીનના બદઇરાદાઓને લઇને વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ ચીને જ મુંબઇમાં એક દિવસમ માટે બ્લેકઆઉટ કરાવ્યું હતું ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો નવી દિલ્હી: ચીનના બદઇરાદાઓને લઇને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં […]

અમેરિકામાં 2022 ની ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ,ભારતવંશી સાંસદો સહિત ઘણા નેતાઓએ ચીનને તેનું કારણ જણાવ્યું

ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ રાષ્ટ્રપતિ જો બાઇડેનને કરી અપીલ કેનેડાએ ચીનને નરસંહાર તરીકે વર્ણવ્યું દિલ્લી: અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.હવે ચીન પર માનવાધિકારોનો ઘોર ઉલ્લંધનનો આરોપ લગાવતા ભારતવંશી અમેરિકી સાંસદ નિક્કી હેલી સહીત શીર્ષ રિપબ્લિકન નેતાઓએ અમેરિકાથી ચીનમાં આયોજિત થઇ રહેલા 2022 શીતકાલીન ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code