1. Home
  2. Tag "china"

ચીનના અસલી તેવર દેખાયા, પેંગોંગમાંથી સેના ખસેડી પરંતુ પૂર્વોત્તરમાં સૈન્ય-સરંજામ ખડક્યાં

ચીનના સતત બદલતા તેવર એક તરફ પેંગોંગ લેક પાસેતી સૈન્ય પાછું હટાવ્યું તો બીજી તરફ પૂર્વોત્તરમાં સૈન્ય-સરંજામ ખડક્યાં નવી દિલ્હી: ચીને લદ્દાખમાં તો પેંગોગ લેક પાસેથી પોતાના સૈનિકો તેમજ લશ્કરી સરંજામ, બાંધકામો વગેરે હટાવી ચૂક્યું છે, જો કે આમ ચીન પર ભરોસો થાય એમ નથી. કારણ કે, ચીને પેંગોંગના એક મોરચેથી સૈન્ય હટાવ્યું છે, તો […]

પેંગોંગ લેક પાસેથી ચીનના સૈનિક પાછા ખસ્યા, પરંતુ હજુ પણ ત્યાંથી 100 કિલોમીટર દૂર છે ચીની સેના તૈનાત

છેલ્લા કેટલાક સમયથી ભારત-ચીન વચ્ચેના તણાવમાં ઘટાડો ચીન અને ભારતના સૈનિકો પેંગોગના કાંઠેથી પાછા ખસી ચૂક્યા છે જો કે હજુ પણ પેંગોંગથી 100 કિલોમીટર દૂર ચીની સૈનિકો તૈનાત લદ્દાખ: છેલ્લા કેટલાક સમયથી LAC પર ભારત અને ચીન વચ્ચે જોવા મળતો તણાવ હવે ઓછો થઇ રહ્યો છે. ચીન અને ભારતના સૈનિકો પેંગોગના કાંઠેથી પાછા ખસી ચૂક્યા […]

ચીનની કંપનીઓને હાલ ભારતમાં રોકાણ બાબતે કોઈ પરવાનગી નહી

હાલ ચીનની કંપનીઓ નહી કરે ભારતમાં રોકાણ સરકારની આ બાબતે કોઈ વિચારણા નથી દિલ્હી – ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા છેલ્લા ઘણા સમયના તણાવ વચ્ચે આવ્યા હતા કેએક ખાસ સમાચાર સામે આવી રહ્યા હતા જે પ્રમાણે ભારત ચીની કંપનીઓ માટે રોકાણને મંજૂરી આપી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ભારત […]

ચીનના બદલાતા તેવર, હવે ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં લઇ શકે છે ભાગ

ચીનના ભારત પ્રત્યે વારંવાર બદલાતા તેવર હવે ચીન ભારત પ્રત્યે મિત્રતા દર્શાવી રહ્યું છે ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ લઇ શકે છે ભાગ બીજિંગ: ચીનના તેવર વિશે જાણવું ખૂબ જ અઘરું છે. ક્યારેક તે સોશિયલ મીડિયા પર ભારતને બદનામ કરવાનો પ્રોપેગેન્ડા બનાવીને ફેલાવી રહ્યું છે તો બીજી તરફ ચીને ભારત પ્રત્યે મિત્રતા દેખાડવાનું પણ […]

સોશિયલ મીડિયા પર ચીનનો ભારતની વિરુદ્વ પ્રોપેગેન્ડા, શેર કરાઇ રહ્યા છે અલગ-અલગ વીડિયો

ચીન સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્વ પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે ચીન સતત સોશિયલ મીડિયા પર બારતને બદનામ કરવા પ્રયાસ કરી રહ્યું છે ચીન આરોપ લગાવી રહ્યું છે કે ભારતીય સેનાએ ચીનને ઉશ્કેર્યું હતું નવી દિલ્હી: ચીન હજુ પણ સોશિયલ મીડિયા પર ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન સોશિયલ મીડિયા પર આરોપ લગાવી રહ્યું […]

ભારત-ચીન વચ્ચે 16 કલાકની મંત્રણા નિષ્ફળ, LAC તણાવ પર હજુ અસંમતિ

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદને લઇને 10મા સ્તરની મંત્રણા યોજાઇ 16 કલાકની વાતચીત બાદ પણ તણાવ પર કોઇ સહમતિ ના સધાઇ હજુ કેટલાક મુદ્દા પર સમાધાન માટે વધુ સંવાદની આવશ્યકતા નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ પર તણાવ ઓછો કરવા માટે કમાન્ડર સ્તરની મંત્રણા ચાલી રહી છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ […]

ચીને અંતે કબૂલ્યું: ગલવાનની હિંસક અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા

ભારત-ચીન વચ્ચે તણાવ ઓછો થયા બાદ ચીનની પહેલી વાર કબૂલાત ચીને કબૂલ્યું કે ગલવાનની હિંસક અથડામણમાં તેના પણ સૈનિકો માર્યા ગયા હતા ચીને હિંસક અથડામણમાં માર્યા ગયેલા 4 સૈનિકોની જાણકારી શેર કરી છે બીજિંગ: ભારત-ચીન વચ્ચે હવે તણાવ ઓછો થઇ રહ્યો છે ત્યારે ચીને પ્રથમવાર માન્યું છે કે ગલવાનમાં થયેલી હિંસક અથડામણમાં તેના સૈનિકો માર્યા […]

ચીનની ઉંઘ થશે હરામ, અમેરિકાએ બનાવ્યો આ માસ્ટર પ્લાન

અમેરિકાએ ચીનની ઊંઘ હરામ કરે તેવો નિર્ણય લીધો હવે અમેરિકા પણ ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનની સાથે ક્વાડ બેઠકમાં થશે સામેલ ક્વાડને મીની નાટો તરીકે ઓળખવામાં આવે છે વોશિંગ્ટન: જાપાનના સમુદ્રથી લઇને પૂર્વ લદ્દાખ સુધી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વલખા મારી રહેલા ચીનની દરેક ચાલ નિષ્ફળ થઇ રહી છે. હવે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને […]

ચીન ઝૂક્યું, પેંગોંગ ઉત્તર કિનારાથી ઉખાડ્યા તંબૂ-બંકર

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અનેક બંકર, અસ્થાયી ચોકીઓ અને અન્ય માળખાને ઉત્તર કિનારા વિસ્તારમાં હટાવી દીધા આગામી 6 થી 7 દિવસમાં વાપસીની પ્રક્રિયા પૂરી થવાની સંભાવના બંને પક્ષ સૈનિકો અને ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્યા છે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચેનો તણાવ ઓછો થઇ રહ્યો છે. પૂર્વ લદાખના પેંગોગ લેકના ઉત્તર અને […]

ડબલ્યૂએચઓની ટીમને વુહાનમાંથી જ કોરોના વાયરસ ફેલાવવાના મળ્યા સંકેત -ચીને બ્લડ સેમ્પલ આપવાનો કર્યો ઈનકાર

ડબલ્યૂએચટઓની ટીમને મળ્યા સંકેત વૂહાનમાંથી આવ્યો હતો પ્રથમ કેસ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરની ઉત્પત્તિની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમને હજી સુધી આ બાબતે  કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી, પરંતુ  એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તપાસકર્તા ટીમને એવા પુરાવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code