1. Home
  2. Tag "china"

ચીન એ છેલ્લા બે દિવસમાં પૈંગોગ ત્સો વિસ્તારને ખાલી કરતા 200 ટેંક હટાવ્યા

ચીનની પીછે હટ પૈેગગોત્સો વિલસ્તારમાંથી 200 ટેંક હટાવ્યા દિલ્હીઃ-લદાખમાં એલએસીને લઈને છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલો તણાવ હવે ઘીરે ઘીરે ઓછા થતો જાવા મળી રહ્યો છે, આ સમય દરમિયાન ચીને ફરી એકવાર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે સમાધાનની વાટાઘાટો પછી માત્ર બે દિવસમાં ચીને 200 થી વધુ ટેંક ખસેડી લીધા છે. કહેવામાં આવી […]

ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પરત ફરશે-કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ માહિતી આપીટ ચીનમાં ફસાયેલા 18 ખલાસીઓ 14 તારીખે ભારત આવશે દિલ્હી- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પાછા ફરશે. આ ટીમ બુધવારે જાપાનથી રવાના થશે અને ભારત પહોંચ્યા બાદ તેમના પરિવારજનોને મળી શકશે. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી માંડવીયાએ જણાવ્યું […]

અમેરિકાએ ચીનને લઇને તેનું વલણ કર્યું સ્પષ્ટ, જાણો શું કહ્યું બાઇડેને

અમેરિકાન અને ચીન વચ્ચેની કડવાશ યથાવત્ અમેરિકાએ ફરી એક વાર ચીન પ્રત્યેનું તેનું વલણ સ્પષ્ટ કરી દીધું ચીન સાથે અમેરિકાની પ્રતિદ્વંદિતા બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે: જો બાઇડેન વોશિંગ્ટન: અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના સત્તા ગ્રહણ કર્યા બાદ પણ ચીન સાથેના અમેરિકાના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ ફરી […]

ચીનના સૈનિકો નથી ફિટ, જોવા મળી રહી છે માનસિક સમસ્યાઓ

ભારત સામે લડવાની તૈયારી દર્શાવનારા ચીનના સૈનિકો શું ખરેખર તૈયાર છે મોટા ભાગના ચીનના સૈનિકોમાં જોવા મળી રહી છે માનસિક સમસ્યાઓ આ સૈનિકો થાક, ગભરામણ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે બીજિંગ: ભારત સામે સીમા પર તેમજ સમુદ્રમાં અમેરિકા સામે લડવાની તૈયારી દર્શાવનારા ચીનના સૈનિકો શું ખરેખર જંગ માટે દરેક રીતે તૈયાર છે ખરા? […]

ડબલ્યૂએચઓની ટીમને ચીનએ વૂહાનમાં કોરોના વાયરસ અંગે તપાસ કરવાની આપી મંજુરી

ચીનએ વુહાવમાં તપાસ કરવાની પરવાનગી આપી ડબલ્યૂએચઓની ટીમએ જે યાદી આપી તેમા સહમતિ દર્શાવી દિલ્હીઃ-ચીનના વુહાનમાં કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટીમના સભ્યએ કહ્યું કે તેઓએ ચીનને અનેક સ્થળોની યાદી આપી હતી તેનો ચીનએ સ્વીકાર કર્યો છે, તેઓએ વિનંતી કરેલા દરેક કાર્યકરને મળવાની પણ પરવાનગી આપી દીધી છે. બ્રિટનમાં જન્મેલા પ્રાણી […]

બ્રિટને ચીનની આ ચેનલના પ્રસારણ પર લગાવી રોક, આ છે તેનું કારણ

ચીનને વધુ એક ઝટકો બ્રિટનમાં ચીનની એક સરકારી ટીવી ચેનલના પ્રસારણ પર રોક લગાવાઇ આ ચેનલનો સીધો સંબંધ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે હોવાનો દાવો લંડન: ચીનને વધુ એક ઝટકો લાગ્યો છે. બ્રિટનમાં ચીનની સરકારી ટીવી ચેનલના પ્રસારણ પર રોક લગાવી દેવામાં આવી છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે ચાઇના ગ્લોબલ ટેલિવિઝિન નેટવર્કના સંપાદકીય પર […]

જો બાઇડેને કહ્યું કે, અમેરિકા ચીન સાથે કામ કરશે, પરંતુ પડકારોનો પણ કરશે સીધો સામનો

ફોગી બોટમ મુખ્યાલયમાં બાઇડેને કર્યું સંબોધન ચીનની સાથે કામ કરશે અમેરિકા પડકારોનો પણ કરશે સીધો સામનો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે કહ્યું હતું કે, ચીન દ્વારા રજૂ કરાયેલ પડકારોનો અમેરિકા સીધો સામનો કરશે, પરંતુ આ સાથે જ દેશ હિતમાં બેઇજિંગની સાથે મળીને કામ કરવામાં સંકોચ કરશે નહીં. બાઇડેને વિદેશ મંત્રાલયના કર્મચારીઓને ફોગી બોટમ મુખ્યાલયમાં સંબોધન […]

ચીનની અવળચંડાઇ: ભારત સરહદથી માત્ર 100 કિમી દૂર કર્યો યુદ્વાભ્યાસ

એક તરફ ચીન ભારત સાથે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ ચાલ ચાલી રહ્યું છે ચીને સરહદથી માંડ 100 કિલોમીટર દૂર ટેન્કો, તોપો સાથે કર્યો યુદ્વાભ્યાસ ચીને આ યુદ્વાભ્યાસને લઇને એક વીડિયો પણ જાહેર કર્યો છે લેહ: એક તરફ ચીન ભારત સાથે સમાધાન માટે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ અનેક ચાલ ચલીને […]

અમેરિકાએ ચીનને આકરા શબ્દોમાં કહ્યું – આ હરકત યોગ્ય નથી

ભારત-ચીનના સંબંધોને લઇને અમેરિકાએ આપ્યું નિવેદન ચીનની પાડોશી દેશને ડરાવા-ધમકાવાની નીતિ અયોગ્ય ભારત-ચીન સરહદ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તે આવશ્યક: અમેરિકા વોંશિગ્ટન: નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના આવ્યા બાદ પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. અમેરિકાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાડોશી દેશને તેઓની ડરાવવા-ધમકાવાની નીતિ ઠીક નથી. પોતાના પાડોશી […]

ચીને તાઇવાનને આપી ધમકી, કહ્યું – તેઓની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ હશે

ચીન અને તાઇવાન વચ્ચેની તંગદિલી હવે ચરમસીમાએ પહોંચી તાઇવાન હવે સ્વતંત્રતાની માંગ કરી રહ્યું છે ચીને કહ્યું કે તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ હશે બીજિંગ: છેલ્લા કેટલાક સમયથી ચીન અને તાઇવાનના સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ચીને તાઇવાનની સ્વતંત્રતાની ઘોષણા કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવતા યુદ્વની ચેતવણી આપી દીધી છે, ચીનનાં સંરક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code