1. Home
  2. Tag "china"

ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી, 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે

ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી આ ટ્રેન 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે આ ટ્રેનને ફ્લોટિંગ ટ્રેન પણ કહેવામાં આવે છે બીજિંગ: ચીન ટેક્નોલોજીની બાબતે હંમેશા આગળ હોય છે અને વધુ એક વખત ચીને આ વાત પુરવાર કરી બતાવી છે. ચીને બુલેટ ટ્રેનને પણ હંફાવે તેવી મેગાસ્પીડ મેગ્લેવ ટ્રેન બનાવી છે. આ ટ્રેન […]

ચીનમાં પડ્યો અટકનો દુકાળ, 120 કરોડ લોકો પાસે માત્ર 100 અટક

ચીનમાં અત્યારે અટકનો દુકાળ ચીનમાં 5 અટકને ત્યાંની 30 ટકા વસ્તીએ અપનાવી છે આ અટકમાં વાંગ, લી, ઝાંગ, લિઉ કે પછી ચેનનો સમાવેશ થાય છે બીજિંગ: તમે ક્યારેય અટકનો દુકાળ પડ્યો હોય એવુ સાંભળ્યું છે. ચોંકી ગયા ને?, જી હા, પરંતુ આ હકીકત છે. ચીનમાં સરનેમનો દુકાળ પડ્યો છે. ચીનના લોકસુરક્ષા મંત્રાલયના દસ્તાવેજને વિશ્લેષણ કરી […]

વુહાન પહોંચેલી ડબલ્યુએચઓની ટીમને ચીનમાં કરાઈ ક્વોરન્ટાઈન ?

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ચીનના વુહાનથી કોરોનાના કેસ સામે આવ્યાં હતા. ત્યાર બાદ સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ કોરોનાની ઉત્પત્તિની શોધ માટે ચીનના વુહાન પહોંચી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની […]

પાકિસ્તાન કોરોનાની રસી માટે ચીન અને રશિયાના ભરોસે

દિલ્હીઃ ભારતમાં આવતીકાલે શનિવારથી કોરોના રસીકરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. બીજી તરફ અમેરિકા સહિતના અન્ય દેશોમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાન કોરોનાની રસી માટે પોતાના પરમ મિત્ર એવા ચીન અને રશિયાની મદદની આશા રાખીને બેઠું છે. પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં રસીકરણ શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, અત્યાર […]

ભારત ક્યારેય કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઈચ્છતું નથીઃ રાજનાથસિંહ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભારત યુદ્ધ નથી ઈચ્છતુ, જો કી દેશના સન્માનને ઠેસ પહોંચાડશે તો ભારતીય જવાનો તેને જવાબ આપવા માટે સક્ષમ છે. તેમ રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ તેમણે ભારતીય જવાનોની પ્રસંશા કરી હતી. બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ […]

યુનોની સલામતી સમિતિમાં ચીનની અવળચંડાઇ, અલકાયદા સમિતિના અધ્યક્ષપદે આવતાં ભારતને અટકાવ્યું

ભારતને કોઇને કોઇ રીતે પરેશાન કરવા માટે ચીન કાવતરા ઘડી રહ્યું છે યુનોની સલામતી સમિતિની એક પેટા સમિતિમાં ભારત અધ્યક્ષ ના બની શકે તે માટે ચીન કાવતરું ઘડી રહ્યું હતું હાલ ભારત તાલિબાન પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચીન પોતના અટકચાળામાં નિષ્ફળ નિવડતા ભારતને અન્ય રીતે પરેશાન કરવાની ફિરાકમાં હતું અને ષડયંત્ર […]

પૂર્વ લદ્દાખમાં કડકતી ઠંડીમાં ચીને કરી પીછેહટ – ચીને 10 હજાર સૈનિકોને એલએસી પરથી હટાવ્યા

પૂર્વ લદ્દાખમાં કડકતી ઠંડીમાં ચીને કરી પીછેહટ  ચીનs તેના 10 હજાર સૈનિકોને એલએસી પરથી હટાવ્યા દિલ્હીઃ-ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક ચ નિયંત્રણ રેખા પાસેથી ચીને 10 હજાર સૈનિકો પાછા વાળ્યા છે.વ કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તીવ્ર ઠંડીને કારણે ચીને આ નિર્ણય લીધો છે. […]

લદ્દાખમાં ફરી ચીની સૈનિકની ઘૂંસપેઠ – ભારતીય જવાનોએ કરી અટકાય

લદ્દાખ સીમા પર ફરી ચીનની નાપાક હરકત ચીની સૈનિકની નિયંત્રણ રેખા પાસેથી થઈ ઘરપકડ દિલ્હીઃ-ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા પર થયેલા ઘર્ષણને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, ભારત તરફથી અનેક વખત વાતાઘાટો બાદ પણ ચીન તેની હરકતમાંથી બહાર આવી રહ્યું નથી અને અવારનવાર ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરતું આવ્યું છે, […]

કોરોના સંક્રમણ વધતા ચીનના હેબેઇ પ્રાંતમાં ફરીથી લોકડાઉન, લોકોને શહેર બહાર નીકળવાની મનાઇ

ઉત્તરીય ચીનના પાટનગર હેબેઇમાં સંક્રમણમાં સતત વધારો સંક્રમણને અંકુશમાં લેવા માટે હેબેઇમાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું નેશનલ હેલ્થ કમિશન દ્વારા નોંધાયેલા 52 કેસ પૈકી 51 હેબેલના હતા શાંઘાઇ: ઉત્તરીય ચીનના પાટનગર અને સૌથી મોટા શહેર હેબેઇમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં તરીકે લોકોને ઘરની બહાર નીકળવાની […]

ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું કર્યું ફરી સમર્થન, આપ્યું આ નિવેદન

ઇસ્લામિક આતંકવાદ વિરુદ્વ અવાજ ઉઠાવનારા ફ્રાન્સે ભારતને ફરી આપ્યું સમર્થન કહ્યું – ફ્રાન્સ કાશ્મીર મુદ્દે હરહંમેશ ભારતનું સમર્થક રહ્યું છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સલાહકાર ઇમેન્યુઅલ બોનએ ચીન પર નિશાન સાધ્યું નવી દિલ્હી: ઇસ્લામિક આતંકવાદની ટીકા કરનારા અને તેની વિરુદ્વ અવાજ ઉઠાવનારા ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code