1. Home
  2. Tag "china"

ચીન સરકારના મોટી ટેક કંપની પર નિયંત્રણો – કંપનીઓને 2 દિવસમાં જ 15 લાખ કરોડની ખોટ

ચીનની ચાર ટેક કંપનીઓ ખોટમાં પછડાઈ બે દિવસમાં 15 લાખ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું દિલ્હીઃ-તાજેતરમાં જ ચીનની સરકાર દ્રારા ટેકનોલોજી અને ઇન્ટરનેટ કંપને લઈને સખ્ત વલણ અપનાવાયું છે,આ સાથે જ ટેક કંપનાઓ પરના નિયંત્રણો વધારવામાં આવ્યા છે. સરકારની આ સખ્ત નીતિથી અલીબાબાના માલિક જેક મા સહિત અનેક ટેક કંપનીઓ ખોટમાં સપડાઈ રહી છે,આ ટેક કપંનીઓએ […]

મોબાઈલ એપ મારફતે લોન આપવાના કૌભાંડમાં ચીન કનેકશન ખૂલ્યું

મુંબઈઃ મોબાઈલ એપ મારફતે કોરોનાકાળમાં આર્થિક સંકળામણમાં ફલાયેલા લોકોને લોન આપવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં ચીનની સંડોવણી બહાલ આવી છે. સરળતાથી લોન આપવાની લોભામણી લાલચ આપતી આવી કેટલીક મોબાઈલ એપનું સર્વર ચીન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ કરતી તેલંગાણા પોલીસે લોન કૌભાંડ સાથે સંકળાયેલી લગભગ 158 જેટલી એપ્લિકેશન […]

ભારતનો ડ્રેગનને આકરો જવાબ – ચીની નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ માટે એરલાઈન્સને આપ્યા નિર્દેશ

ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવાના નિર્દેશ આપ્યા નવેમ્બરથી ડ્રેગને પણ ભારતીય યાત્રા પર પ્રતિબંધ લાદ્યો હતો ભારતે તેની તમામ એરલાઇન્સને ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવા કહ્યું છે અને ચીનને આકરો જવાબ આપ્યો છે. સરકારે આ સૂચનાઓ અનૌપચારિક આપી છે.આ પગલુ એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે  નવેમ્બરથી જ ડ્રેગને ભારતીયો પર […]

કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ

દિલ્હીઃ  ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. એટલું જ નહીં બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભય ફેલાયો છે. જો કે, રાહતની વાત એ છે કે, અમેરિકા સહિતના દેશોમાં હાલ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના લગભગ 11 દેશોમાં હાલ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ભારતમાં આગામી […]

 રિપોર્ટમાં થયો દાવો-  ચીન અમેરિકાને પછાડીને બનશે વિશ્વની મહાસત્તા  અને ભારત વિશ્વનું ત્રીજા નંબરનું મોટૂ અર્થતંત્ર બનશે

 એક રિપોર્ટમાં થયો મોટો  દાવો- ચીન અમેરિકાને પછાળીને બનશે વિશ્વની મહાસત્તા  ભારત વિશ્વનું ત્રીજા નંબરનું મોટૂ અર્થતંત્ર બનશે દિલ્હીઃ-  સમગ્ર વિશ્વમાં કોરોનાનો માર છે જેને લઈને અનેક દેશોની આર્થિક વ્યવસ્થા પર સર પડેલી જી શકાય છે,  જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં અર્થવ્યવસ્થાને લઈને સૌથી વધુ મુશ્કેલી પડતી જોવા મળી રહી છે,જો કે હવે ચીન મેરિકાને […]

મહાસત્તા બનવા માટે ચીનના અનેક પેતરા, તમામ દેશોની મોટી કંપનીઓમાં ચીનના જાસુસ સક્રિય ?

દિલ્હીઃ વિસ્તારવાદી ચીન પોતાના દેશમાં બનેલી વસ્તુઓ દુનિયાના માર્કેટમાં પહોંચાડીને મહાસત્તા બનવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ચીનના જાસુસો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં એક્ટીવ હોવાનું સામે આવ્યું છે. ચીનની સત્તાધારી ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના 20 લાખથી વધારે જાસુસ ફેલાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સભ્યો દુનિયાની વિવિધ કંપનીમાં કામ કરે છે અને કંપનીની માહિતીઓ […]

ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ એમએમ નરવણે લીધી બોર્ડરની મુલાકાત

નવી દિલ્લી: સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ એલ.ઓ.સી.ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મામલાની જાણકારી લીધી હતી. તેઓએ પેંગોગની ઝીલના દક્ષિણ કિનારે ‘ફાયર એન્ડ ફયુરી કાર્ય’ની અગ્રીમ ચોકીઓનું નીરીક્ષણ પણ કર્યું હતુ અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. સેનાના કમાન્ડરોને સેના ઓપરેશનની તૈયારીઓની જાણકારી આપી હતી. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સીમા વિવાદ ચાલી […]

ચીનની કંપનીને રેલ્વેએ આપ્યો મોટો ઝટકો – વંદે ભારત ટ્રેન સેટના નિર્માણ અંગે કંપનીને અયોગ્ય ઘોષિત કરી

રેલ્વેએ ચીનની કંપનીને આપ્યો મોટો ફટકો વેંદે ભારત ટ્રેન નિર્માણના સેટ માટે કંપનીને ગેરલાયક ગણાવી આ કાર્ય માટે ત્રણ કંપનીઓએ બીડ લગાવી હતી દિલ્હીઃ-ચીની કંપનીને મોટો ફટક પડ્યો છે, રેલ્વે એ વંદે ભારત ટ્રેન સેટના નિર્માણમાં  ચીનની  કંપનીને ગેરલાયક ઘોષિત કરી હતી. રેલ્વેએ ચીની સંયુક્ત સાહસ સીઆરઆરસી-પાયનિયર ઇલેક્ટ્રિક (ભારત) પ્રાઇવેટ લિમિટેડને અયોગ્ય કરાર આપ્યો છે. […]

હવે ચીને પણ કોરોના વેક્સીન નિર્મિત કરી હોવાનો કર્યો દાવો

કોરોના વેક્સીન બનાવવામાં ચીનને સફળતા મળી હોવાનો ચીનનો દાવો વેક્સીન નિર્માણમાં તેઓને સફળતા મળી છે તેમજ તે સંપૂર્ણ સુરક્ષિત છે: ચીન ચીનનો દાવો અલગ અલગ સ્ટેજમાં કરી છે વેક્સીનની ટ્રાયલ બીજિંગ: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા બે દેશોએ તો કોરોના […]

દલાઈ લામાના અનુગામી મુદ્દે અમેરિકાનું સ્પષ્ટ વલણ, ચીનની દખલગીરી નહીં ચલાવાય

દિલ્હીઃ ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણ માટે અમેરિકા ચીનને જ જવાબદાર માને છે. દરમિયાન હવે અમેરિકી સેનેટ દ્વારા તિબેટ નીતિ અને સપોર્ટ બિલ-2020ને મંજૂરી આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, દલાઈ લામાના અનુગામીનો નિર્ણય સંપૂર્ણપણે હાલના દલાઈ લામાના અધિકાર ક્ષેત્રમાં રહેશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code