દ્વારકામાં કોંગ્રેસની યોજાનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસનું સાશન નથી ત્યારે ફરી જનાધાર મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આગામી તા.22 થી […]


