1. Home
  2. Tag "Chiranjeevi"

દક્ષિણ અભિનેતા ચિરંજીવી તેમની ફિલ્મ ‘વિશ્વંભરા’ ને લઈને સતત ચર્ચામાં

દક્ષિણ અભિનેતા ચિરંજીવી આ દિવસોમાં તેમની ફિલ્મ ‘વિશ્વંભરા’ ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ છે, પરંતુ ફિલ્મની રિલીઝમાં વિલંબથી ચિરંજીવીના ચાહકો નિરાશ થયા છે. વિશ્વંભરાની રિલીઝમાં વિલંબ થશે અહેવાલ મુજબ, ચિરંજીવીની આગામી ફેન્ટસી ફિલ્મ ‘વિશ્વંભરા’ ની રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. આ મોટા બજેટની ફિલ્મ, જે તેની જાહેરાતથી જ સમાચારમાં […]

પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં

સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]

આખરે હનુમાનજી ચિરંજીવી કેવી રીતે બન્યા? જાણો શા માટે તે કળિયુગમાં સૌથી પ્રભાવશાળી ભગવાન છે

હિંદુ ધર્મમાં મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. બજરંગબલીની પૂજા કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. આ સાથે મંગળવાર સિવાય શનિવાર પણ હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. વર્તમાન સમય કળિયુગનો છે અને આ યુગમાં હનુમાનજીની પૂજા કરવી સૌથી વધુ લાભકારી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં સૌથી વધુ જાગૃત દેવતા […]

અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

મુંબઈ:RRR ટીમ ઓસ્કાર ટ્રોફી સાથે ભારત પરત ફરી છે.ફિલ્મની ટીમ એસએસ રાજામૌલ, એમએમ કીરાવની, જુનિયર એમટીઆર અને રામ ચરણનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.RRR ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા.આ […]

ચિરંજીવીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા

મુંબઈ:ચિરંજીવીને 53મા IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ સમારોહ ગોવામાં ચાલી રહ્યો છે.બધાના મનપસંદ ચિરંજીવીએ 1978ની ફિલ્મ ‘પુનાધિરલ્લુ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા પણ ચિરંજીવીને 10 ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ સાથે જ તેને ચાર નંદી એવોર્ડ પણ મળ્યા છે.ચિરંજીવી એક ફિલ્મ અભિનેતા હોવાની સાથે […]

બોલિવૂડ એક્ટર સલમાન ખાન ચિરંજીવી સાથે આ ફિલ્મમાં જોવા મળશે

 સલમાન ખાન ચિરંજીવી સાથે કરશે કામ લુસિફરની હિન્દી રિમેક બનાવવાનો નિર્ણય ફિલ્મમાં ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે મુંબઈ:આજના સમયમાં સાઉથ સિનેમાની ફિલ્મોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પછી તે બાહુબલી હોય કે કેજીએફ, આ ફિલ્મો આખા દેશના દર્શકોને બાંધવાનું કામ કરે છે. આ ફિલ્મો બતાવે છે કે ચાહકોને સારી ફિલ્મો માટે માત્ર બોલિવૂડ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code