1. Home
  2. Tag "Cholesterol"

મીઠા લીમડાનું 1 પાનને પાણીમાં ઉકાળીને પીવાથી, વજન ઘટાડવા સાથે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરશે

આપણી ઝડપથી બદલાતી જીવનશૈલીમાં સ્વસ્થ રહેવું એક પડકાર બની ગયું છે. વધુ ચરબીયુક્ત આહાર એક સમસ્યા બની રહ્યો છે. ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે સરળ ઉકેલો શોધી રહ્યા છે. જોકે, મીઠા લીમડાના પાન વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે વરદાન સાબિત થઈ શકે છે. મીઠા લીમડો ખોરાકને બનાવે છે સ્વાદિષ્ટ ઘણા લોકો માને છે […]

કોલેસ્ટ્રોલ વધવા પર આંખોમાં દેખાય છે આ ફેરફારો, જાણો લક્ષણો

ઘણીવાર જ્યારે કોલેસ્ટ્રોલ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે પહેલા હૃદય રોગ અથવા બ્લડ પ્રેશરની ચર્ચા થાય છે. પણ શું તમે જાણો છો કે કોલેસ્ટ્રોલની અસર તમારી આંખો પર પણ સ્પષ્ટ દેખાય છે? હા, કોલેસ્ટ્રોલમાં વધારો ફક્ત આંતરિક અવયવોને જ અસર કરતો નથી પણ તમારી આંખોને પણ સંકેત આપે છે કે કંઈક ખોટું છે. આંખોની […]

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે દરરોજ આ જ્યુસ પીવો, સ્ટ્રોકનું જોખમ પણ ઘટશે

ઓફિસની સીટ પર કલાકો સુધી બેસી રહેવું, જંક ફૂડ ખાવું અને કસરત માટે સમય ન કાઢવો, આ બધું આપણા સ્વાસ્થ્યને અંદરથી નુકસાન પહોંચાડી રહ્યું છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ માત્ર હૃદય રોગનું જોખમ જ નહીં, પણ સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિઓનું કારણ પણ બની શકે છે. પરંતુ રાહતની વાત એ છે કે નાના ફેરફારો કરીને તમે તમારા સ્વાસ્થ્યને […]

એવોકાડો કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા સાથે પેટની ચરબી પણ ઘટાડે છે

હૃદયને સ્વસ્થ રાખવા માટે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. રોજ ફળ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. હૃદય માટે શ્રેષ્ઠ ફળની વાત કરીએ તો એવોકાડોનું નામ સૌથી ઉપર આવે છે. એવોકાડોમાં હાજર મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. વજન ઘટાડે છે એવોકાડો વજન ઘટાડવામાં પણ મદદ કરે […]

કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રસોડા રહેલી આ વસ્તુઓને આરોગવાનું શરૂ કરો, મળશે રાહત

હળદરવાળી ચા, આદુવાળી ચા, તજવાળી ચા અને હિબિસ્કસ ચા જેવા કેટલાક મસાલાયુક્ત પીણાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં કર્ક્યુમિન ભરપૂર માત્રામાં હોય છે જેમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હિબિસ્કસ ફૂલની સૂકી પાંખડીઓમાંથી બનેલી હિબિસ્કસ ચા માત્ર તાજગી આપતી નથી પણ […]

કોલેસ્ટ્રોલ આઉટ: નસોમાં જામેલી ગંદકીને પળવારમાં દૂર કરશે આ ફળ

• કાજુ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે • તેને રોજ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે • કાજુ ખાવાથી ત્વચા અને વાળ પણ સ્વસ્થ રહે છે શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને રોગોથી બચાવવા માટે ડ્રાય ફ્રૂટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાંથી કાજુ એક એવું ડ્રાય ફ્રુટ છે જે માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ સ્વાસ્થ્ય […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો આ ખાસ વસ્તુ મધમાં મિક્સ કરીને ખાઓ

આયુર્વેદમાં મધ અને કાળઆ મરીના સેવનને ફાયદાકારક માનવામાં આવે છે. થોડા કાળા મરીને મધમાં મિલાવીને ચાટવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ બંન્ને વસ્તુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી શરદી, ઉધરશ અને મોસમી બીમારીઓને દૂર કરી શકાય છે. મધમાં વિટામિન K, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજો મળી આવે છે. જ્યારે […]

હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવા શું કરવું જોઈએ? જાણો

કોલેસ્ટ્રોલ એ કોશિકાઓમાં હાજર એક ચીકણું ફેટ એટલે ચરબી છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેની વધુ માત્રા ખતરનાક બની શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ (હાયપરલિપિડેમિયા) અથવા અસામાન્ય લિપિડ રેશિયો (હાઈસ્લિપિડેમિયા) કોરોનરી ધમની માટે હાનિકારક છે. આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમો હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ ખોરાક […]

શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયાના લક્ષણો દેખાય છે, તો તેને અવગણશો નહીં

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી છાતીમાં દુખાવો, પ્રેશર, ચક્કર આવવા, પગમાં તીવ્ર દુખાવો, પગમાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતાની સાથે જ તેની સમયસર સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. જેની અવગણના ન કરવી જોઈએ. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે ત્યારે તેના લક્ષણો મળમાં પણ જોવા મળે છે. દરેક વ્યક્તિના મળમાં 150 […]

પગમાં દુઃખાવો થાય તો ગંભીરતાથી લઈને તબીબની સલાહ લો, કોલેસ્ટ્રોલ વધવાના સંકેત

કોલેસ્ટ્રોલ વધવું અને હાર્ટ એટેક આવવો એ આજકાલની સૌથી સામાન્ય સમસ્યા છે. પરંતુ આ પહેલા શરીર કેટલાક સંકેતો આપે છે, જો આપણે તેને નજરઅંદાજ ન કરીએ તો તેને સમયસર રોકી શકાય છે. જેમાંથી એક પગમાં દુખાવો છે. હા, જો તમને લાંબા સમયથી તમારા પગમાં દુખાવો રહે છે, તો તે હાર્ટ એટેક અથવા વધેલા કોલેસ્ટ્રોલની નિશાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code