1. Home
  2. Tag "Chotila highway"

ચોટિલામાં હાઈવે પર સરકારી જમીન પર બનેલી બે હોટલો જમીનદોસ્ત કરાઈ

સુરેન્દ્રનગર, 28 ડિસેમ્બર 2025: Pressures on two hotels on Chotila Highway removed જિલ્લામાં સરકારી જમીન પચાવી પાડવા સામે તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર આવેલી બે હોટલો દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર અને પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં અંદાજે 10 એકર જેટલી […]

ચોટિલા હાઈવે પર પેટ્રોલ-ડીઝલની ચોરી કરીને વેચાણ કરતા રેકેટનો પડદાફાશ

હોટલ પર પાર્ક થતાં પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરવામાં આવતી હતી, મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી ઓછા ભાવે વેચી નાખતા હતા. પોલીસે 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક હોટલો પર પેટ્રોલ અને ડીઝલ ભરેલા પાર્ક થતાં ટેન્કરોમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને મીની ટેમ્પામાં આસપાસના વિસ્તારોમાં […]

ચોટિલા હાઈવે પર બે હોટલમાં ચેકિંગ, 37 હજાર લિટર બાયો-ડીઝલનો જથ્થો પકડાયો

હોટલના રસોઈઘર સહિત 5 ભૂર્ગભ ટાંકામાં બાયો ડીઝલનો જથ્થો છુપાવ્યો હતો બાયો-ડીઝલ-ટેન્કર સહિત 39.71 લાખનો જથ્થો જપ્ત કરાયો બન્ને હોટેલને સીલ કરી તેના માલિક સામે ગુનોં નોંધાયો સુરેન્દ્રનગરઃ હાઈવે પરની કેટલીક હોટલોમાં ગેરકાયદે બાયો ડીઝલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર તંત્રએ બે હોટેલમાં ચેકિંગ કરીને બાયો ડીઝલનો મસમોટો જથ્થો પકડી […]

ચોટિલા નજીક હાઈવે પર એમોનિયા ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ગેસ લીક થતાં દોડધામ મચી ગઈ

અમદાવાદઃ રાજકોટ- અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે બામણબોર નજીક મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં એમોનીયા ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં વાલ્વ તૂટી જવાના કારણે એમોનીયા ગેસ લીકેજ થતાં હાઈ-વે પર અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ડાયવર્ટ કરી લીકેજ એમોનીયા પર સતત પાણીનો મારો ચાલુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code