1. Home
  2. Tag "Christmas"

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર બાયોપિકની જાહેરાત,આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે

અટલ બિહારી વાજપેયી પર બાયોપિકનું એલાન આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે આ ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું મુંબઈ:ભારતીય સિનેમામાં અત્યાર સુધીમાં ઘણા ખેલૈયાઓ, દિગ્ગજો અને રાજકારણીઓ પર બાયોપિક્સ બનાવવામાં આવી છે.હવે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે.નિર્માતા સંદીપ સિંહે ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ […]

આ દેશોમાં ખૂબ જ વિચિત્ર રીતે ઉજવવામાં આવે છે ક્રિસમસ,જાણીને જ રહી જશો દંગ

આજે 25 ડિસેમ્બર એટલે નાતાલ ઘણા દેશોમાં થાય છે ધામધૂમપૂર્વક ઉજવણી તો કેટલાક દેશોમાં અજીબ રીતે ઉજવાય છે જાણીને જ રહી જશો દંગ દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ હોય છે, કારણ કે તે નાતાલનો દિવસ છે. ઘણા દેશોમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.લોકો ક્રિસમસ ટ્રીને અલગ-અલગ રોશનીથી શણગારે છે […]

શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી જૂનું ચર્ચ ક્યાં છે, જ્યાં 6 જાન્યુઆરીએ ક્રિસમસ ઉજવવામાં આવે છે!  

આવતીકાલે નાતાલની ઉજવણી દુનિયાનું સૌથી જૂનું ચર્ચ જ્યાં 6 જાન્યુઆરીએ ઉજવાય છે નાતાલ   દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વમાં આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે નાતાલનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે તહેવાર છે, પરંતુ આજના સમયમાં દરેક જણ તેને ઉજવે છે.કહેવાય છે કે,25 ડિસેમ્બરના રોજ પરમ પિતા પરમેશ્વરના પુત્ર ભગવાન […]

તો આ છે તે દેશો કે જ્યાં નાતાલની ઉજવણી કરવા પર છે પ્રતિબંધ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં તા. 25મી ડિસેમ્બરના રોજ ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમજ કેટલાક મુસ્લિમ દેશો અને ચીન અને ઉત્તર કોરિયામાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવતી નથી. એટલું જ નહીં મુસ્લિમ દેશોમાં ક્રિસમસની ઉજવણી ઉપર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે. એક રિસર્ચ અનુસાર દુનિયામાં સૌથી વધારે ખ્રિસ્તિ ધર્મમાં માનનારા લોકો છે. ભારત […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code