1. Home
  2. Tag "Christmas"

25મી ડિસેમ્બરે જ કેમ ઉજવાય છે ક્રિસમસ? જાણો ઈતિહાસ અને મહત્વ

દેશભરમાં આજે એટલે કે 25મી ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાતાલના તહેવારને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાતાલના દિવસે લોકો તેમના ઘરોને સુંદર રીતે શણગારે છે અને ક્રિસમસ ટ્રી લગાવે […]

ક્રિસમસમાં વિદેશ ફરવાનો પ્લાન છે? તો આ દેશ છે બેસ્ટ

ભારતના લોકોમાં ફરવાનો ક્રેઝ એવો છે કે તેઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા પહોંચી જ જતા હોય છે. હવે તો વિદેશમાં ફરવા વાળા લોકોની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે સિંગાપોરની તો આ ક્રિસમસમાં આ દેશમાં ફરવું તે બેસ્ટ રહી શકે છે. કારણ એ છે કે, સિંગાપોરમાં વિવિધ ધર્મના લોકો […]

ક્રિસમસમાં પેટભરીને ખાવ મીઠાઈ,નહીં વધે સુગર

આપણા દેશમાં તહેવાર આવે એટલે સૌથી પહેલા લોકોને મીઠાઈ યાદ આવે, પણ કેટલાક લોકોને તહેવારમાં પણ મીઠાઈ ખાવા મળતી નથી કારણ કે ડાયાબિટીસની બીમારી.. પણ આ વખતે હવે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર ક્રિસમસ પાર્ટી તેમજ ન્યૂ યર પાર્ટીમાં જમ્યા પછી તરત ઊંઘશો નહીં. તરત ઊંઘવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ […]

ક્રિસમસ પર હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવો, VHPએ ટ્વિટ કર્યું

ભોપાલ: સમગ્ર વિશ્વમાં એક તરફ ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને તેમની શાળાઓમાં હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવા માટે કહ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. આ પત્રમાં VHPએ લખ્યું છે કે, “મધ્ય ભારત પ્રાંતની તમામ શાળાઓમાં સનાતન હિન્દુ […]

ક્રિસમસ પહેલા સીએમ યોગીની સૂચના,જાણો શું આપી સુચના

લખનઉ:સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કોરોના વાયરસ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, સીએમ હેલ્પલાઈન અને આઈજીઆરએસમાં મળેલી ફરિયાદોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે નાતાલના તહેવાર વિશે પણ ચર્ચા કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે,રાજ્યમાં ક્રિસમસનું આયોજન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવે.આ સાથે અધિકારીઓએ ધર્મ […]

નાતાલ પર Merry Christmas કેમ બોલવામાં આવે છે?Happy ની જગ્યાએ તેની શરૂઆત કેવી રીતે થઈ તે જાણો

વર્ષ 2022નો આ છેલ્લો મહિનો છે.દર વર્ષે આ મહિનામાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકો આ તહેવારને વધુ સારી રીતે ઉજવે છે.સમગ્ર વિશ્વમાં લોકો આ તહેવારની ઉજવણી માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે.નાતાલનો તહેવાર ભગવાન ઇસુના જન્મદિવસના શુભ અવસર તરીકે પણ ઉજવવામાં આવે છે.આ દિવસે, સાન્તાક્લોઝ બાળકોને વિવિધ […]

વિશ્વના પ્રથમ SMS નું હતું ક્રિસમસ સાથે ખાસ જોડાણ,આ રીતે શરૂ થઈ મેસેજિંગની પ્રક્રિયા

રોજિંદી દિનચર્યામાં સામાન્ય બની ગયેલી બાબતો વિશે લોકોને સાંભળવું, જાણવું કે બોલવું ગમતું નથી.તેવી જ રીતે આજના સમયમાં સ્માર્ટફોન દરેકની જરૂરિયાત બની ગયો છે. સ્માર્ટફોનમાંથી મેસેજ ટાઈપ કરીને, તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને દુનિયાના વિવિધ ખૂણે પણ મોકલી શકો છો.પરંતુ શું તમે જાણો છો કે,ટેક્સ્ટ મેસેજની શરૂઆત કેવી રીતે થઈ અને દુનિયાનો […]

આ વખતે શિમલામાં વ્હાઇટ ક્રિસમસનો માણો આનંદ,અહીંનો નજારો વિદેશ કરતાં પણ સારો

હિમાચલ પ્રદેશની રાજધાની અને પહાડોની રાણી ગણાતા શિમલામાં ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.કોરોના પીરિયડ બાદ આ વખતે શિમલામાં પહેલીવાર ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે.અને આ વખતે લોકો શિમલામાં વ્હાઇટ ક્રિસમસની અપેક્ષા રાખી રહ્યા છે.આ વખતે પહાડોમાં નવેમ્બર મહિનામાં જ હિમવર્ષાની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી આ વખતે વ્હાઇટ ક્રિસમસની આશા જાગી છે.આ વર્ષે બર્ફવારીમાં […]

નાતાલના તહેવાર પર બાળકો માટે બનાવો હોમમેઇડ કૂકીઝ

સમગ્ર વિશ્વમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે લોકો ઘરને શણગારે છે અને ચર્ચમાં જાય છે.તો અનેક જગ્યાએ ક્રિસમસ કાર્નિવલનું આયોજન પણ થાય છે. આ દિવસે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ક્રિસમસ કેક ખાસ બનાવવામાં આવે છે. તમે આ પ્રસંગે ઘરે કૂકીઝ પણ બનાવી શકો છો. અને તમારા સંબંધીઓને […]

ક્રિસમસને યાદગાર બનાવવા માંગો છો ? તો આ સ્થળોની લો મુલાકાત

સમગ્ર વિશ્વમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે.આ પ્રસંગે ઘણા લોકો ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે.જો તમે ક્રિસમસ પર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અહીં જોવાલાયક સ્થળો છે.તમને આ સ્થાનો પર ક્રિસમસ વાઇબ્સ મળશે.આનાથી તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકશો.આ પ્રસંગે વિવિધ સ્થળોએ ક્રિસમસ કાર્નિવલનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code