ચૂંટણીપંચની SIR પ્રક્રિયામાં કશું જ ખોટું નથીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 27 મે 2026: એસઆઈઆરને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો નિર્દેશ આપ્યો હતો. સીજેઆઈ સુર્યકાંત અને ન્યાયમુર્તિ વાગચીની બેંચે નિર્દેશ કર્યો હતો કે, ચૂંટણીપંચ પોતાની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. પોતાની શક્તિની બહાર નહીં. પુરી પ્રક્રિયાને સંવિધાનની વિરુદ્ધ કરાર ના કરી શકાય. ચૂંટણીપંચે પોતાના અધિકારીનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લંબાણપૂર્વકની સુનાવણી બાદ સુપ્રીમ […]


