જંગલમાં લાગતી આગની સરખામણીએ શહેરી વિસ્તારોની આગનો ધુમાડો સૌથી ઘાતક અને ખતરનાક
નવી દિલ્હીઃ શહેરી વિસ્તારોમાં લાગેલી આગનો ધુમાડો દૂરના જંગલોમાં લાગતી આગ કરતાં વધુ ઘાતક અને ખતરનાક છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાંથી આ નિષ્કર્ષ બહાર આવ્યો છે. આ સંશોધન વાઇલ્ડલેન્ડ-અર્બન ઇન્ટરફેસ (WUI) ફાયર ડેટા અને અદ્યતન કમ્પ્યુટર મોડેલિંગ તકનીકોનો […]