1. Home
  2. Tag "city bus"

સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ સેવાના ભાડામાં રૂ. 1થી 5નો કરાયો વધારો

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસના ભાડામાં થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા વધારો કરાયા બાદ હવે સુરત મનપાએ મનપા સંચાલિત સિટી બસના ભાડામાં રૂ. 1થી 5નો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે સુરતની સીટી બસમાં મુસાફરી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડશે. સુરત મનપાની 38મી બોર્ડ મીટીંગમાં બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય […]

પાલનપુર નગરપાલિકા સિટી બસ શરૂ કરવા માગે છે, પણ સરકાર મંજુરી આપતી નથી

પાલનપુરઃ શહેરની વસતી અને વિસ્તારમાં વધારો થતો જાય છે. છેલ્લા એક દાયકામાં શહેરનો વિસ્તાર વધ્યો છે. પરંતુ શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા મળતી નથી. આથી  શહેરમાં સિટીબસ ચાલુ કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કર્યો હતો. જોકે, ગાંધીનગરથી હજુ મંજૂરી મળી નથી. હવે નવી સરકાર મંજૂરીની મ્હોર મારે તો શહેરીજનોને આઠ સીટીબસોની ભેટ મળશે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાએ […]

રાજકોટ મનપાએ રક્ષાબંધન પર બહેનો માટે સિટી બસ તથા બીઆરટીએસ બસ સેવા ફ્રી કરી

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે.ચાલુ વર્ષે પણ આગામી તા.11 ઓગસ્ટના ગુરૂવારના રોજ “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. […]

સુરતમાં ડ્રાઈવરને ખેંચ આવતા સિટી બસ હોટલમાં ઘૂંસી ગઈ, ચાર મુસાફરોને ઈજા

સુરતઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે શહેરની સિટીબસે અકસ્માત સર્જ્યો હતો. સિટીબસના ડ્રાઈવરને ચાલુ બસે ખેચ આવતા તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ એક હોટલમાં ઘુંસી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહતી. ચાર જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં સિટી બસચાલકને ખેંચ આવતા ભરચક […]

વડોદરામાં પૂર ઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા M S યુનિની વિદ્યાર્થિનીનું મોત

વડોદરાઃ  શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તેવુ જોવા મળી રહ્યું છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે […]

રાજકોટમાં આવતીકાલે મહિલાઓ સિટી અને BRTS બસમાં કરી શકશે મફત મુસાફરી

આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા દિવસ નિમિતે મહિલાઓને ભેટ સિટી અને BRTS બસમાં કરી શકશે ફ્રી મુસાફરી રાજકોટ:આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.જેના ભાગરૂપે રાજકોટની મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રી મુસાફરી કરી શકશે.સિટી બસ તથા BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ 50,000 થી વધુ શહેરીજનો દ્વારા લાભ […]

રાજકોટમાં સિટીબસમાં અચાનક આગ લાગી, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરાશે અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં બસમાં આગ લાગવાની ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાની ઘટના હજુ સુધી ભુલાઈ નથી. દરમિયાન રાજકોટમાં સિટીબસમાં પણ આગની ઘટના બની હતી. રાજકોટમાં મુસાફરો ભરેલી બસમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન […]

સુરતઃ વર્ષના અંત સુધીમાં પરિવહન માટે 100 ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ઉપર કામગીરી કરી શકે છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ ડાયમન્ડ સિટી સુરતમાં 50 જેટલી ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. જ્યારે વર્ષના અંત સુધીમાં અન્ય 50 ઈ-બસ દોડતી થઈ જશે. આમ […]

મોબાઈલમાં ખોવાયેલા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સોઃ વડોદરામાં મોબાઈલમાં વ્યસ્ત યુવાનનું બસની અડફેટે મોત

અમદાવાદઃ ગુજરાત સહિત છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક જમાનાની સાથે લોકો પણ આધુનિક બન્યાં છે આજના ડીજીટલ જમાનામાં લોકો સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. જો કે, કેટલાક લોકો મોબાઈલ ફોનમાં એટલા ખોવાયેલા લોકો આસપાસની દુનિયાને ભૂલી જાય છે. ત્યારે કેટલીક વાર આવી વ્યક્તિઓ મોબાઈલમાં વ્યસ્તનના કારણે જ જીવ ગુમાવતા હોવાનું સામે આવ્યું છે. આવી જ સમાજમાં […]

ભરૂચ શહેરમાં સીટી બસ સેવાનો પ્રારંભ, માર્ગો ઉપર દોડશે CNG બસો

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૨ સિટી બસની ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code