નિર્મલા સીતારમણ નવી દિલ્હીમાં 49માં સિવિલ અકાઉન્ટ્સ ડેની ઉજવણીની અધ્યક્ષતા કરશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણ 1 માર્ચ, 2025નાં રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસનાં સ્થાપના દિવસ પ્રસંગે 49માં સિવિલ એકાઉન્ટ્સ ડેનાં રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરશે. ઉદઘાટન સત્ર દરમિયાન પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) પર “ડિજિટલાઇઝેશન ઓફ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા: ધ ટ્રાન્સફોર્મેટિવ ડિકેડ (2014-24)” શીર્ષક સાથેનો એક […]