હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્યઃ મોહન ભાગવત
મણિપુર, 22 નવેમ્બર, 2025: It is impossible to imagine the existence of the world without Hindus “હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્ય છે” તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ઈશાન ભારતની મુલાકાતે ગયેલા સરસંઘચાલકે મણિપુર એક વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, દુનિયાને ટકી રહેવા માટે હિન્દુ સમાજ ટકી રહે એ આવશ્યક છે. તેમણે જણાવ્યું […]


