1. Home
  2. Tag "cji"

સંસદમાં બનાવેલા કાયદામાં હવે પહેલા જેવી સ્પષ્ટતા નથી: CJI એન વી રમના

સંસદમાં ચર્ચાના સ્તરને લઇને CJI એન વી રમનાએ ચિંતા વ્યક્ત કરી સંસદમાં બનાવેલા કાયદામાં હવે સ્પષ્ટતા નથી પહેલા સમજદારી અને સકારાત્મક રીતે વાત થતી હતી નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સાવ નિમ્ન સ્તર સુધી કરાયેલા હોબાળા બાદ દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ ચિંતિત થયા છે. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી […]

CJI રમન્નાએ પદ સંભાળતા જ કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

દેશના નવા સીજેઆઇ તરીકે જસ્ટિસ રમન્નાએ શનિવારે લીધા હતા શપથ સીજેઆઇ તરીકે શપથ ગ્રહણ કરતા જ તેમણે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી તે ઉપરાંત તેમણે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધને હટાવવાના આદેશ આપ્યા નવી દિલ્હી: દેશના નવા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એન વી રમન્નાએ શનિવારે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ એન વી રમન્નાએ જમ્મૂ […]

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પર ભ્રષ્ટાચારનો આરોપ, CJIએ આપ્યો તપાસનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આરોપો સીજેઆઈ દ્વારા સીબીઆઈ તપાસની અપાઈ મંજૂરી આઈબી રિપોર્ટના આધારે જસ્ટિસ તાહિલરમાની સામે તપાસ મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. તાહિલરમાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મામલે ભારતના મુક્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશનું કહેવું છે કે કાયદા પ્રામાણે એજન્સી તપાસ આગળ વધારી […]

સુપ્રીમ કોર્ટમાં હવે એક સપ્તાહમાં લિસ્ટેડ થશે નવા મામલા, જાહેર થયો સર્ક્યુલર

દેશની અદાલતોમાં ઘણાં વર્ષોથી લાખો-કરોડો મામલા વિલંબિત છે. તેના ઉપર વખતોવખત સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે મામલાની સુનાવણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. તેના દ્વારા નવા મામલાની સુનાવણી સરળતાથી થઈ શકે. મુખ્ય ન્યાયાધીશના નવા આદેશ હેઠળ જે પણ નવા મામલા આવશે, તે એક સપ્તાહની અંદર લિસ્ટેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code