1. Home
  2. Tag "cji"

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ, CJI યુયુ લલિતે સરકારને નામની કરી ભલામણ

દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે પોતાના અનુગામી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ, દેશના વર્તમાન CJI સરકારને તેમના અનુગામીની […]

ભારતના આગામી CJI કોણ હશે, કેન્દ્ર સરકારે માંગ્યા નામ 

ભારતના આગામી CJI કોણ હશે કેન્દ્ર સરકારે માંગ્યા નામ  દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું છે.સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.તેમણે કહ્યું કે આ પત્ર શુક્રવારે સવારે જ મોકલવામાં આવ્યો છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સીજીઆઈ પછી […]

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેને મુખ્ય ન્યામૂર્તિ તરીકેના શપથ ગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતે દેશના 49મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂએ તેમને શપથ અપાવ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય પ્રધાનો તેમજ સુપ્રીમ કોર્ટના જજ ઉપસ્થિત રહ્યા. ઉદય ઉમેશ લલિતનો મુખ્ય ન્યાયાધિશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે. ન્યાયમૂર્તિ […]

સુપ્રીમ કોર્ટમાં માત્ર બે દિવસ માટે જ થશે ફિઝીકલ સુનાવણી, કોરોનાના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય

સુપ્રીમ કોર્ટમાં થશે ફિઝીકલ સુનાવણી માત્ર બે દિવસ માટે જ થશે સુનાવણી કોરોના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય  દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે 14 ફેબ્રુઆરીથી અઠવાડિયામાં બે દિવસ (બુધવાર અને ગુરુવાર) ફિઝીકલ હિયરીંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઘટી રહેલા કેસ બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ દ્વારા જારી કરવામાં […]

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI? કોલેજીયમે ભલામણ કરેલા નામ પર કેન્દ્ર સરકારની મહોર

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI કોલેજીયમે ભલામણ કરેલા 9 નામ પર કેન્દ્ર સરકારની મહોર હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા નવી દિલ્હી: દેશના પ્રથમ મહિલા CJI માટે કોલેજીયમે નવ નામની ભલામણ કરી હતી. તે નામ પર કેન્દ્ર સરકારે મહોર મારી છે. હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ […]

સંસદમાં બનાવેલા કાયદામાં હવે પહેલા જેવી સ્પષ્ટતા નથી: CJI એન વી રમના

સંસદમાં ચર્ચાના સ્તરને લઇને CJI એન વી રમનાએ ચિંતા વ્યક્ત કરી સંસદમાં બનાવેલા કાયદામાં હવે સ્પષ્ટતા નથી પહેલા સમજદારી અને સકારાત્મક રીતે વાત થતી હતી નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સાવ નિમ્ન સ્તર સુધી કરાયેલા હોબાળા બાદ દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ ચિંતિત થયા છે. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી […]

CJI રમન્નાએ પદ સંભાળતા જ કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

દેશના નવા સીજેઆઇ તરીકે જસ્ટિસ રમન્નાએ શનિવારે લીધા હતા શપથ સીજેઆઇ તરીકે શપથ ગ્રહણ કરતા જ તેમણે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી તે ઉપરાંત તેમણે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધને હટાવવાના આદેશ આપ્યા નવી દિલ્હી: દેશના નવા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એન વી રમન્નાએ શનિવારે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ એન વી રમન્નાએ જમ્મૂ […]

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પર ભ્રષ્ટાચારનો આરોપ, CJIએ આપ્યો તપાસનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આરોપો સીજેઆઈ દ્વારા સીબીઆઈ તપાસની અપાઈ મંજૂરી આઈબી રિપોર્ટના આધારે જસ્ટિસ તાહિલરમાની સામે તપાસ મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. તાહિલરમાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મામલે ભારતના મુક્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશનું કહેવું છે કે કાયદા પ્રામાણે એજન્સી તપાસ આગળ વધારી […]

સુપ્રીમ કોર્ટમાં હવે એક સપ્તાહમાં લિસ્ટેડ થશે નવા મામલા, જાહેર થયો સર્ક્યુલર

દેશની અદાલતોમાં ઘણાં વર્ષોથી લાખો-કરોડો મામલા વિલંબિત છે. તેના ઉપર વખતોવખત સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે મામલાની સુનાવણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. તેના દ્વારા નવા મામલાની સુનાવણી સરળતાથી થઈ શકે. મુખ્ય ન્યાયાધીશના નવા આદેશ હેઠળ જે પણ નવા મામલા આવશે, તે એક સપ્તાહની અંદર લિસ્ટેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code