1. Home
  2. Tag "Claim"

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

ભારત કોરોના મુક્ત થયાનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો

નવી દિલ્હીઃ કોરોના જેવી ભયાનક મહામારીને લઈને દેખરેખ રાખતી સૌથી મોટી સંસ્થાએ રાહતની જાહેરાત કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે હવે ભારતને કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યું છે. હવે કોરોના ભારતમાં સ્થાનિક શ્રેણીમાં પહોંચી ગયો છે. એટલે કે, આ વાયરસ તમારી વચ્ચે હશે, પરંતુ અલગ અલગ સ્વરૂપોમાં હશે. જે હવે તેની […]

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને PM મોદીની આગેવાનીમાં મુક્ત કરાવાશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ લોકોને ખુબ પસંદ આવી રહી છે અને કાશ્મીર અને કાશ્મીરી પંડિતો અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને તેને ઝડપથી પાકિસ્તાનના કજબામાં મુક્ત કરવીને […]

યુક્રેનના મેલિટોપોલ શહેર ઉપર કબજાનો રશિયાનો દાવો, કિવના માર્ગો ઉપર સૈન્ય યુદ્ધ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ચુકી છે. કિવના માર્ગો ઉપર બંને દેશની સેના વચ્ચે યુદ્ધ જામ્યું છે. 3 દિવસથી રશિયાની સેના યુક્રેન ઉપર ચારેય તરફથી હુમલા કરી રહ્યું છે. યુક્રેન સેના રશિયન સેનાને વળતો જવાબ આપી રહી હોવાથી કિવ ઉપર હજુ સુધી રશિયા […]

દેશની 57 ટકા આવક માત્ર 10 ટકા લોકો પાસેઃ વિશ્વ અસમાનતા રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ વિશ્વ અસમાનતા રિપોર્ટ 2002માં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત એક ગરીબ અને અસમાનતાઓથી ભરેલો દેશ છે. ભારતને લઈને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ એક એવો દેશ છે જ્યાં 10 ટકા વસતી પાસે રાષ્ટ્રની આવકનો 57 ટકા હિસ્સો છે. જ્યારે 50 ટકા નીચા વર્ગ પાસે માત્ર […]

ચીને બનાવ્યો અસલી સૂર્યથી 10 ગણો શક્તિશાળી સૂર્ય, વિશ્વ થયું સ્તબ્ધ

ચીને પ્રાકૃતિક સૂર્ય કરતાં પણ 10 ગણો શક્તિશાળી સૂર્ય બનાવ્યો 10 સેકેન્ડમાં કૃત્રિમ સૂર્યનું તાપમાન 16 કરોડ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચ્યું પ્રાકૃતિક સૂર્યની તુલનામાં ગરમી 10 ગણી વધારે હતી નવી દિલ્હી: ચીનના વૈજ્ઞાનિકોએ કરેલા દાવાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ચૂક્યું છે. હકીકતમાં, ચીનના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે ચીન પાસે અસલી સૂર્ય કરતાં પણ […]

કોવિડ-19ની સારવારમાં કેશલેસ દાવાની મનાઇ નહીં કરી શકે વીમા કંપની: નાણાં મંત્રી

દેશની અનેક વીમા કંપનીઓ કોવિડની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી તેમણે IRDAIના ચેરમેનને કેશલેસ ક્લેમ રદ્દની ફરિયાદો પર કાર્યવાહી કરવા આપ્યો નિર્દેશ નવી દિલ્હી: દેશની અનેક વીમા કંપનીઓ કોવિડ-19ની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી. તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code