1. Home
  2. Tag "Class 10 Exam"

ધોરણ-10ની પરીક્ષાના પ્રથમ દિવસે પેપરો સરળ લાગતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખૂશી જોવા મળી

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો તા.11મી માર્ચને સોમવારથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ધોરણ 10માં સોમવારે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાની પરીક્ષા હતી પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને પ્રથમ દિવસે […]

અમદાવાદના ઉસ્માનપુરા કેન્દ્રમાં બે જૈનમુનિ આપી ધોરણ 10ની પરીક્ષા, બોર્ડ દ્વારા અલગ વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.  પરીક્ષાના પ્રથમ દિવસે  લાખો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે  પરીક્ષા આપી હતી. અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પર 2 જૈન મુનિ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. મુનિ તેમના પોશાકમાં જ ધોરણ 10ની પરીક્ષા આપવા આવ્યા હતા. બન્ને  મુનિઓએ પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code