ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ કાલે ગુરૂવારે જાહેર કરાશે
ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે રાજ્યના શિક્ષણ મંત્રીએ X પર પોસ્ટ કરીને આપી માહિતી ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આવતીકાલે તા 8 મે 2025ને ગુરૂવારે સવારે 08:00 કલાકે જાહેર કરાશે. […]