ધોરણ 10 અને 12ની 11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શનપ્લાન,
ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 અને 12ના પરીક્ષા યોજાશે. જેમાં ધોરણ 10 પરીક્ષામાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 […]