સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાત સહિત રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવશે
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો વધુ અનુભવાશે અમદાવાદઃ ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ત્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન […]