1. Home
  2. Tag "climate change"

ક્લાઇમેટ ચેન્જની અસર, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

વિશ્વમાં વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો એક મહિલા ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડ્યા હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સતત વધતા ઔદ્યોગિકીકરણ અને પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી છે. હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

યુકેમાં COP 26 દરમિયાન બિલ ગેટ્સ સાથે વડાપ્રધાનની મુલાકાત

પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત  ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. […]

G-20 સમિટમાં ગ્લોબલ વોર્મિંગને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય

જી-20માં ગ્લોબલ વોર્મિંગને લઇને આ નિર્ણય લેવાયો વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા માટે પારસ્પરિક સહમતિ સધાઇ જી 20 નેતાઓએ આ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે નવી દિલ્હી: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સતત વધતા ગ્લોબલ વોર્મિંગને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જી 20 દેશો વચ્ચે વૈશ્વિક તાપમાનને 1.5 […]

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

વિશ્વમાં સતત વધતા વાયુ પ્રદૂષણથી મોતને લઇને ચોંકાવનારો રિપોર્ટ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકોનાં મોત લોકો સતર્ક નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત […]

હવે ક્લાઇમેન્ટ ચેન્જ માટે ગૂગલે બિડું ઝડપ્યું, હવે આ ટેક્નોલોજી પર કરશે કામ

હવે ક્લાઇમેન્ટ ચેન્જને લઇને ગૂગલ સર્ચ પહેલ કરી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ગૂગલ LLC પ્રયાસરત છે ગૂગલ દ્વારા નવું ફીચર વિકસિત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: હવે ક્લાઇમેટ ચેન્જને લઇને ગૂગલ સર્ચ પહેલ કરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ગૂગલ LLC પ્રયાસરત છે. ગૂગલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા, સ્વચ્છ ઊર્જાને ટેકો […]

ક્લાઇમેટ ચેન્જને લઇને ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સ પર કટાક્ષ કર્યો, કહ્યું – તે લોકો પાસે કોઇ એક્શન પ્લાન નથી

ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સની મજાક ઉડાવી ગ્રેટા થનબર્ગે આ દરમિયાન .Blah…Blah…કહીને નેતાઓને ઘેર્યા હતા ક્લાઇમેટ કોન્ફરન્સ દરમિયાન ગ્રેટાએ સંબોધન દરમિયાન નેતાઓ તેમજ સરકારોના ખોટા વાયદાઓ યાદ અપાવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની ગંભીરતા પર અવાજ ઉઠાવનારી સ્વીડિશ ક્લાઇમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડ લીડર્સ પર નિશાન સાધ્યું છે. […]

ગ્લોબલ વોર્મિંગ: 10 વર્ષ પહેલા જ પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી વધી જશે

ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસર આપણી ધારણા કરતાં પણ વધુ પૃથ્વીનું તાપમાન 2030 સુધીમાં 5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે શહેરો હાલમાં ગ્લોબલ વોર્મિંગના હોટસ્પોટ બન્યા છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વધી રહેલા પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના જોખમો પણ આપણી ધારણા કરતાં વધારે છે. ગ્લોબલ વોર્મિંગને લગતા એક રિપોર્ટમાં કેટલાક […]

જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી

અમદાવાદઃ ગુજરાતમાં જળવાયુ અને પર્યાવરણ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખીને તેની સંભવિત અસરોનો અભ્યાસ જરૂરી છે. ગુજરાત સરકારના જળવાયું કલાઇમેટ વિભાગ અને નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને […]

જર્મનીમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, પૂરની ચોતરફ તારાજી, 156નાં મોત, 1300થી વધુ લાપતા

કુદરતના પ્રકોપનું ભોગ બન્યું જર્મની જર્મનીના સર્વત્ર પૂરને કારણે ભયાનક દ્રશ્યો સર્જાયા અત્યારસુધી કુલ 156 લોકોનાં મોત નિપજ્યા જર્મનીના 1300થી વધુ લોકો લાપતા થયા નવી દિલ્હી: જર્મની અત્યારે કુદરતના પ્રકોપનું ભોગ બન્યું છે. જર્મનીના પશ્વિમ અને દક્ષિણ ભાગમાં પૂરના કારણે તબાહીની દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂરના કારણે અહીંયા સેંકડો લોકો લાપતા થયા છે. અનેક […]

ક્લાઇમેટ ચેન્જ: ધરતી પર દર વર્ષે 53000 ચોર કિમી બરફ ઓગળી રહ્યો છે

સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઇ રહી છે ધરતી પર વાર્ષિક 53000 ચોરસ કિમી બરફ ઓગળી રહ્યો છે જેના ગંભીર પરિણામો માણસ જાતે ભોગવવા પડશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઇ રહી છે. એક તાજેતરના સંશોધન અનુસાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, દર વર્ષે ધરતી પર 53000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code