1. Home
  2. Tag "Closing Ceremony"

કાંકરિયા કાર્નિવેલનું સમાપન, 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મોજ માણી

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Kankaria Carnival concludes  શહેરમાં કાંકરિયા લેક ખાતે 25મી ડિસેમ્બરથી શરૂ થયેલા કાંકરિયા કાર્નિવેલનું રંગેચંગે સમાપન કરાયું છે. આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું. કાર્નિવલના સપાપન ટાણે ભગવાન શ્રીરામની ભવ્ય આરતી કરવામાં આવી હતી, ગઈકાલે કાર્નિવલની અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી […]

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાઓને સાથે મળીને કામ કરવા હાકલ કરી

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે યુવાનોને જાગૃત થવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે જોરદાર હાકલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને દેશની પ્રગતિનું એન્જિન ગણાવ્યું અને ભાર મૂક્યો કે ભારતની મોટી યુવા વસ્તી એક મુખ્ય રાષ્ટ્રીય શક્તિ […]

સાંસદ ખેલ સ્પર્ધાઃ નડિયાદમાં ખેલ સ્પર્ધાનો સમાપન સમારંભ યોજાશે

અમદાવાદઃ નડિયાદ સ્થિત ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023નો તા.૨૫ના રોજ સમાપન સમારંભ યોજાશે. આ સમાપન સમારંભમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023ના પ્રાયોજક કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સ્પર્ધાની વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાશે. આ પ્રસંગે ખેડા લોકસભાની તમામ વિધાનસભાના ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં […]

જીવવું હોય તો ડર્યા વિના જીવો, નહીં તો જીવશો નહીંઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ભારે હિમવર્ષા વચ્ચે મુસાફરી કરવાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે, કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાલતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાહુલના નેતૃત્વમાં કૂચ કરનારાઓએ લગભગ 4000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ભારે હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રીનગરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code